“માહિતી વગરની રીતે બનેલી માન્યતા, ઘણીવાર ખોટી સાબિત થાય છે.”
જનવાણી જ્યાં તમને મળશે તમારા વિસ્તારની સાચી અને નિષ્ઠાવાન કવરેજ
અમારું મિશન છે ગામડાનું સાચું મૂલ્ય દુનિયા સુધી પહોંચાડવું અને સત્તાધારી કે સંસ્થા વચ્ચે નગરજનોની "જનવાણી" બની ઊભા રહેવું.
આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે વિશ્લેષણાત્મક સમજ. “જનવાણી” એ માત્ર સમાચાર નહીં, પણ એની પાછળ છુપાયેલી હકીકતને બહાર લાવતું એક સ્થાનિક-સ્તરે કાર્યરત અને લોકલ વોઇસ તરીકે ઊભરતું પ્લેટફોર્મ છે. અહીં મળશે તમને વિશ્લેષણ સહિતના સમાચાર, જે કડી અને આસપાસની ઘટનાઓનું તટસ્થ મૂલ્યાંકન કરે છે.
“જનવાણી” શું લાવે છે તમારા માટે?
✔ સ્થાનિક સમાચારનું તથ્ય આધારિત વિશ્લેષણ
✔ આવતી ઘટનાઓ પાછળની સામાજિક અને આર્થિક અસરનો ખુલાસો
✔ અફવાઓ સામે તટસ્થ અને પ્રમાણભૂત માહિતી
✔ તમારો અવાજ બને એવી એક લોકલ મીડિયાની શરુઆત
શા માટે જોડાવું “જનવાણી” સાથે?
👉 કારણ કે, વિશ્લેષણ વગરના સમાચાર માત્ર અર્ધસત્ય છે !
👉 કારણ કે, તમારા વિસ્તારની વાસ્તવિકતાઓને ઓળખવી તમારી જવાબદારી છે
👉 કારણ કે, અસલી લોકશાહી માહિતીથી જ બાંધાય છે
જનવાણી — તમારી નજર, તમારું મંચ, તમારું સત્ય.
Shared 3 days ago
169 views
Shared 3 weeks ago
77 views
દેત્રોજ નાં દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન, મુ. જીવાપુરા પવિત્ર શ્રાવણ માસ નિમીતે અખંડ શ્રી રામધુન યજ્ઞ
Shared 3 weeks ago
103 views
Shared 1 month ago
293 views
Shared 2 months ago
961 views
Shared 2 months ago
205 views
Shared 3 months ago
266 views
Shared 3 months ago
141 views
Shared 6 months ago
51 views
Shared 7 months ago
44 views
Shared 7 months ago
247 views
Shared 7 months ago
364 views
Shared 7 months ago
348 views
Shared 7 months ago
196 views
Shared 7 months ago
281 views
Shared 7 months ago
170 views
Shared 7 months ago
117 views
Shared 7 months ago
164 views
Shared 7 months ago
130 views
Shared 7 months ago
36 views
Shared 8 months ago
444 views
Shared 8 months ago
560 views
Shared 9 months ago
1.8K views
કાત્રોડી પાંડવકાલીનકુંતેશ્વરમહાદેવમાં માઁકનકેશ્વરીદેવીજીની પૂજા લાલભાઈ ભરવાડ સૌની વચ્ચે પ્રેરણાસ્તંભ
Shared 10 months ago
440 views
Shared 10 months ago
52 views
ચુંવાળ ડાંગરવામાં ગુંજ્યું “હર હર મહાદેવ” | ગૌતમેશ્વર ધામે શિવ મહાપુરાણ કથા |ડો. કુણાલભાઈ શાસ્ત્રીજી
Shared 10 months ago
306 views
Shared 11 months ago
79 views
Shared 11 months ago
142 views
Shared 11 months ago
64 views
Shared 11 months ago
111 views
Shared 11 months ago
108 views
કડીમાં “કાવ્ય-કડી” કાવ્યસંગ્રહનું ભવ્ય વિમોચન | શ્રી મોહનલાલ પટેલ સાહિત્યવર્તુળનો સાહિત્યિક સમારોહ |
Shared 11 months ago
14 views
Shared 11 months ago
253 views
Shared 11 months ago
131 views
Shared 11 months ago
517 views
Shared 1 year ago
346 views
Shared 1 year ago
14 views
Shared 1 year ago
356 views
Shared 1 year ago
351 views
Shared 1 year ago
267 views
Shared 1 year ago
1.8K views
Shared 1 year ago
259 views
Shared 1 year ago
207 views
Shared 1 year ago
366 views
Shared 1 year ago
331 views
Shared 1 year ago
294 views
Shared 1 year ago
1.4K views
Shared 1 year ago
51 views
Shared 1 year ago
366 views
Shared 1 year ago
246 views
Shared 1 year ago
950 views
Shared 1 year ago
321 views