"મોટું સપનું નાનું કદમ" ધ્યેયને સાર્થક કરવા *મોદી ગૃપ ઓફ એજ્યુકેશન* આપના સંતાનોના ઉજવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આ સંસ્થા આપના બાળકોના સર્વાંગી વિકાસ માટેના ઉત્તમ પ્રયત્ન સાથે મૂલ્યલક્ષી અને પરિણામલક્ષી પ્રવૃત્તિ કરાવવામાં અગ્રેસર છે. ભાણવડ પંથકની ઉત્તમ સંસ્થા આપના બાળકોના કેળવણી ઘડતર માટે હંમેશા તત્પર છે. માત્ર વાતો નહીં પરંતુ નક્કર કામગીરી એ હંમેશા અમારો મુદ્રાલેખ છે.આપ અમારી સંસ્થામાં આવો એના માટે અમે ઉત્સુક છીએ.
આ સંસ્થા વિશે થોડુંક
@ભાર વગરનું આનંદદાયી ભણતર.
@વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ઢબે બાળકોના સર્વાંગીણ વિકાસ પર ભાર.
@પ્લે હાઉસ અને કે.જી. માટે ભાણવડ પંથકની ઉત્તમ કામગીરી કરતી સંસ્થા.
@અનુભવી અને કુશળ સ્ટાફ દ્વારા શિક્ષણ કાર્ય
@ધોરણ 5 થી 12 માટે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ આપતી એકમાત્ર સંસ્થા.
@એસ.એસ.સી. અને એચ.એસ.સી. માટે 12થી 20 વર્ષનો કુશળ અને અનુભવી સ્ટાફ દ્વારા બોર્ડનું શિક્ષણ કાર્ય દ્વારા ઉત્તમ પરિણામલક્ષી કામગીરી.
આપના સંતાનોના ઉત્તમ ભવિષ્ય માટે આપ કટિબદ્ધ છો તો આ સંસ્થા તમારા માટે જ છે.
અમારો સંપર્ક કરશો
📞 9726607502
📞 9879448657
Shared 2 months ago
59 views
Shared 2 months ago
34 views
Shared 2 months ago
44 views
Shared 2 months ago
9 views
Shared 3 months ago
50 views
Shared 3 months ago
21 views
Shared 3 months ago
145 views
Shared 3 months ago
17 views
Shared 3 months ago
57 views
Shared 3 months ago
21 views
Shared 4 months ago
39 views
Shared 6 months ago
722 views
Shared 6 months ago
588 views
Shared 6 months ago
809 views
Shared 8 months ago
19 views
Shared 8 months ago
5 views
Shared 8 months ago
6 views
Shared 8 months ago
15 views
Shared 8 months ago
284 views
Shared 8 months ago
338 views
Shared 8 months ago
7 views
Shared 8 months ago
8 views
Shared 9 months ago
20 views
Shared 9 months ago
173 views
Shared 9 months ago
10 views
Shared 9 months ago
41 views
Shared 9 months ago
27 views
Shared 9 months ago
10 views
Shared 9 months ago
45 views
Shared 10 months ago
18 views
Shared 10 months ago
16 views
Shared 10 months ago
6 views
Shared 10 months ago
73 views
Shared 10 months ago
2 views
Shared 10 months ago
9 views
Shared 10 months ago
9 views
Shared 10 months ago
15 views
Shared 10 months ago
17 views
Shared 10 months ago
11 views
Shared 10 months ago
18 views
Shared 11 months ago
5 views
Shared 11 months ago
13 views
Shared 11 months ago
14 views
Shared 11 months ago
14 views
Shared 11 months ago
5 views
Shared 11 months ago
31 views
Shared 11 months ago
21 views
Shared 11 months ago
146 views
Shared 1 year ago
15 views