નમસ્કાર,
મારી ચેનલ પર આપનું સ્વાગત છે. અમારી ચેનલ Kubavat Kishan પર ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં વિવિધ ભરતીઓ વિશેની અધતન અને ઓફિશિયલ માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવાની પધ્ધતિ, સરકારી યોજનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વનાં નિર્ણયો, તાજેતરના અગત્યનાં સમાચાર વગેરેને સંબંધિત વીડિયો અપલોડ કરવામાં આવશે.
ડ્રોન કેમેરાનું શુટીંગ સાથે અવનવા સ્થળોની જાણકારી આપવામાં આવશે.
મારી ચેનલ પર મળતી માહિતી જો આપને પસંદ પડે તો Like અને Share કરવા વિનંંતિ. જો આપ મારી ચેનલ પર નવા હોય તો ચેનલને Subscribe કરી લો જેથી ઉપર મુજબની તમામ માહિતી આપના સુધી (આપના મોબાઈલ પર) મળતી રહે.
મારી ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
મારી યુટ્યૂબ ચેનલની મુલાકાત લેવા બદલ આભાર...
KUBAVAT KISHAN
4 days ago | [YT] | 48
View 2 replies
KUBAVAT KISHAN
.
1 week ago | [YT] | 0
View 0 replies
KUBAVAT KISHAN
,
1 week ago | [YT] | 1
View 0 replies
KUBAVAT KISHAN
,
1 week ago | [YT] | 1
View 0 replies
KUBAVAT KISHAN
.
1 month ago | [YT] | 2
View 0 replies
KUBAVAT KISHAN
Thank You All Friend 😊
2 months ago | [YT] | 11
View 0 replies
KUBAVAT KISHAN
પોપટલાલ રાત્રે બે વાગે પરફયુમ છાંટી બેઠો હતો ત્યાં જીન આવ્યું, "વાહ સરસ સુગંધ છે ! હુ ખુશ છુ, કંઇપણ માગી લે"
"જીનભાઇ, મને *ઘરવાળી* આપો"
જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુ *ઘર વાળી* દીધુ ને તુરત જ અલોપ થઇ ગયો ને પોપટલાલ પાછો *ઘરવાળી* વગર લબડી ગયો.
આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ.
😄😂🤣😁😊😄😅
*સમજણ ના પડે એ બે વાર વાંચે.*
2 months ago | [YT] | 5
View 0 replies
KUBAVAT KISHAN
🇦🇪 ભારતીય પ્રવાસીઓ માટે Abu Dhabiની FREE Visa Offer
Department of Culture and Tourism – Abu Dhabi (DCT Abu Dhabi) દ્વારા ભારતીય પ્રવાસીઓને આ ખાસ ઓફર આપવામાં આવી છે.
📅 ઓફર: 1 ઓગસ્ટ 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી
👥 શરૂઆતમાં 20,000 સુધીના પ્રવાસીઓ માટે
🇮🇳 માત્ર Indian passport holders માટે
💰 પાત્ર પ્રવાસીઓની UAE entry visa fee DCT Abu Dhabi ભરશે. ઉપલબ્ધ માહિતી મુજબ visa fee લગભગ AED 285 પ્રતિ વ્યક્તિ છે.
✅ કોણ લાભ લઈ શકે?
તમારે સામાન્ય રીતે આ શરતો પૂરી કરવી પડશે:
1. 🇮🇳 Indian passport હોવો જોઈએ.
2. ✈️ Indiaમાંથી UAE માટે પ્રવાસ કરવો.
3. 🏨 Abu Dhabiની હોટેલમાં ઓછામાં ઓછા 3 સતત રાત્રિનું stay બુક કરવું.
4. 🧳 Booking participating travel partner અથવા OTA મારફતે કરવી.
5. ✈️ Indiaથી return flight હોવી જરૂરી છે.
6. Visa offer eligible booking/package સાથે જ મળે છે — સામાન્ય રીતે તમે અલગથી જઈને “free visa” માટે અરજી કરી શકતા નથી.
⚠️ સૌથી મહત્વની વાત
આનો અર્થ “દરેક ભારતીયને UAEમાં visa-free entry” એવો નથી.
👉 જો તમે માત્ર flight ticket ખરીદો અને Abu Dhabiમાં hotel booking કર્યા વગર જાઓ, તો આ offer લાગુ પડતી નથી.
👉 3-night Abu Dhabi hotel stay અને participating partner મારફતે eligible booking જરૂરી છે.
સામાન્ય UAE visa rules પણ લાગુ પડે છે; UAEની સત્તાવાર માહિતી મુજબ passportમાં entryની તારીખથી ઓછામાં ઓછા 6 મહિના validity હોવી જોઈએ.
2 months ago | [YT] | 2
View 0 replies
KUBAVAT KISHAN
3 months ago | [YT] | 22
View 0 replies
KUBAVAT KISHAN
.
8 months ago | [YT] | 0
View 0 replies
Load more