આમ આદમી પાર્ટી ગુજરાતની સત્તાવાર YouTube ચેનલમાં આપનું સ્વાગત છે।
આ પ્લેટફોર્મ દ્વારા તમને ગુજરાતમાં AAPની તાજા અપડેટ્સ, સભાઓ, પ્રેસ કોન્ફરન્સ અને સ્થાનિક પ્રવૃત્તિઓની માહિતી મળશે।
અમારું ધ્યેય પારદર્શક શાસન, ગુણવત્તાસભર શિક્ષણ, ઉત્તમ આરોગ્ય સેવા અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા સ્થાપવાનું છે।
ગુજરાતના લોકો માટેના સાચા મુદ્દાઓ, સાચો અવાજ અને સાચા ઉકેલો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો।
માહિતગાર રહેવા માટે ચેનલને Subscribe કરો અને પરિવર્તનનો ભાગ બનો।
📲 અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જોડાયેલા રહો:
Facebook
www.facebook.com/AAPGujarat/
Instagram
www.instagram.com/AAPGujarat/
Twitter (X)
twitter.com/AAPGujarat
This platform brings you the latest updates, speeches, press conferences, and ground-level activities of AAP in Gujarat.
Our mission is to promote transparent governance, quality education, better healthcare, and corruption-free administration. Stay connected to witness real issues, real voices, and real solutions for the people of Gujarat.
Aam Aadmi Party Gujarat
મોંઘવારીથી આમ પ્રજા ત્રાહિમામ, સંગ્રહખોરો બેફામ અને સરકાર ઘોર નિંદ્રામાં‼️
આ છે નિષ્ફળ ભાજપની સત્તાનો અસલી ચહેરો...
2 hours ago | [YT] | 65
View 0 replies
Aam Aadmi Party Gujarat
એક જ એરપોર્ટ પરથી 9 મહિનામાં 8.90 કરોડનો ગાંજો ઝડપાય તો આખા ગુજરાતમાં કેટલો નશો ઘૂસી રહ્યો હશે?
યુવાનોના ભવિષ્ય સાથે રમત ક્યાં સુધી?
20 hours ago | [YT] | 145
View 1 reply
Aam Aadmi Party Gujarat
📍 થરા
થરા નગરપાલિકા ચૂંટણી અંતર્ગત AAP ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જનતા માટે ખુલ્લું મૂક્યું.
આ તકે પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
23 hours ago | [YT] | 278
View 9 replies
Aam Aadmi Party Gujarat
ભેળસેળિયાઓને ભાજપના આશીર્વાદ?
ગુજરાતમાં 6 મહિનામાં 20 હજાર લીટર નકલી દૂધ ઝડપાયું, યુરિયા અને ડીટરજન્ટ વાળું ઝેર લોકોના રસોડા સુધી પહોંચી ગયું!
1 day ago | [YT] | 86
View 5 replies
Aam Aadmi Party Gujarat
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP ગુજરાત દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીએ રજૂઆત
જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ઘટ અને વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે ASAP ની રાજકોટ ટીમે કરી રજૂઆત
1 day ago | [YT] | 125
View 5 replies
Aam Aadmi Party Gujarat
ખેલ મહાકુંભમાં "નકલી આંકડા" અગ્રેસર‼️
નકલી આંકડા બતાવીને સ્પોર્ટ્સ ક્રાંતિનો દેખાડો કરી રહી છે ભાજપ સરકાર...
2 days ago | [YT] | 129
View 9 replies
Aam Aadmi Party Gujarat
The target keeps moving, but the common man keeps falling
$5T by 2022, 2024, 2025, 2026... Now No.1 by 2047.
#5TrillionEconomy
2 days ago | [YT] | 59
View 0 replies
Aam Aadmi Party Gujarat
વારંવાર વધારી વીજળીના ભાવ,
ભાજપે આપ્યા જનતાને આપ્યા મોંઘવારીના ડામ‼️
2 days ago | [YT] | 115
View 7 replies
Aam Aadmi Party Gujarat
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ગાંધીનગરની જનતા માટે આમ આદમી પાર્ટીનું ગેરંટી પત્ર 💯🧹
2 days ago | [YT] | 83
View 4 replies
Aam Aadmi Party Gujarat
📍ગાંધીનગર મનપા ચૂંટણી
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાએ ગાંધીનગર મનપા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.
3 days ago | [YT] | 316
View 7 replies
Load more