નમસ્કાર મિત્રો, 🙏
હું VIRAL PRADIPBHAI DAVE
Mutual Fund Distributor | ARN - 159714
🌐 viraldave.mutualfundpartner.com
📲 9904256909
આ ચેનલ પર તમને મળશે
Mutual Fund નું મહત્વ અને એની માહિતી 📊💡 📈💹
MUTUAL FUNDS અને SIP વિશેની સંપૂર્ણ માહિતી 💸📑🎯
જીવન વીમા વિશેની તમામ માહિતી 🛡️❤️
વાહન વીમા ના વિવિધ પ્રકાર 🚗🔐
અને આ સિવાયના, અન્ય મહત્વના મુદ્દા જે તમારા જીવન માટે ખુબ મહત્વ ધરાવે છે 🚨🔑, એ પણ ૧૦૦% ગુજરાતી ભાષામાં 🗣️.
તો એક ગુજરાતી તરીકે આપના ભાઈને સપોર્ટ કરો 🙏🧡
આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો, તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી 🛎️.
Follow us on:
📱 Facebook, Instagram, LinkedIn, X
▶️ YouTube (Join our growing family!)
જય ગરવી ગુજરાત 🧡 હર હર મહાદેવ 🚩🔱
સહકાર બદલ આભાર, જય હિન્દ 🇮🇳 💪
Welcome to the DAVE CONSULTANT family! 🎉
DAVE VIRAL
શુ આપ એ આપ ના પરિવાર માટે નાણાંકીય આયોજન કર્યું છે !? કારણ કે નાણાકીય આયોજનનું મહત્વ રોકાણકારોને તેમના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરે છે દા.ત. ઘર ખરીદી, બાળકોનું ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન, નિવૃત્તિ આયોજન, એસ્ટેટ પ્લાનિંગ વગેરે અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા.
અને ખર્ચ, આવક, બચત, રોકાણ અને સંરક્ષણ એ પાંચ ક્ષેત્રો છે જે તમારા વ્યક્તિગત નાણાકીય આયોજનને આકાર આપવા માટે મહત્વપૂર્ણ છે.
3 years ago | [YT] | 1
View 0 replies