swaminarayan Charitra 

જય સ્વામિનારાયણ 🙏 ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો અને આધ્યાત્મિક કથાઓ માટે 'Swaminarayan Charitra' ચેનલમાં આપનું સ્વાગત છે.

આ ચેનલનો હેતુ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, અલૌકિક લીલાઓ, સંતોના પ્રેરણાદાયક પ્રસંગો અને સત્સંગના અમૂલ્ય ઉપદેશોને સરળ ગુજરાતી ભાષામાં દરેક હરિભક્ત સુધી પહોંચાડવાનો છે.
અહીં તમને નિયમિત રીતે મળશે:

✨ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો
✨ સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો
✨ સંતોના જીવનચરિત્રો
✨ એકાદશી, ઉત્સવો અને ધાર્મિક વિશેષ માહિતી
✨ આધ્યાત્મિક જીવન માટે પ્રેરણાદાયક કથાઓ

જો આપને આવા દિવ્ય ચરિત્રો ગમતા હોય, તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે Swaminarayan Charitra ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.

#Swaminarayan #SwaminarayanCharitra #SwaminarayanBhagwan #GujaratiKatha #SwaminarayanKatha #Satsang #Bhakti #Gujarati #Spiritual #Hinduism


swaminarayan Charitra

આજે વડતાલધામ ના દર્શન નો લ્હાવો લીધો...❤️
સુતા બેસતા સર્વે કાળ, વ્હાલો સંભારે છે વડતાલ...
જેમ ઘરને સંભારે પ્રવાસી, તેમ વડતાલ ને અવિનાશી...

1 day ago | [YT] | 337

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/bYhHd8WGDKQ
આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ છે. ઉપરની લીંક પર ક્લિક કરી આજની એકાદશી નો મહિમા સાંભળો.

1 week ago | [YT] | 414

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/bYhHd8WGDKQ
દેવઉઠી એકાદશી વ્રતકથા એવમ મહિમા સાંભળવા ઉપરની લીંક પર ક્લિક કરો. નરનારાયણ દેવ કાલુપુર અમદાવાદ દર્શન.

1 week ago | [YT] | 430

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/7yGHAx7yy4A
આ વખતે એકાદશી ઉપવાસ ક્યારે છે, 20 કે 21 નવેમ્બરે? અને આ દિવસે તુલસી માતા સાથે જોડાયેલા એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ, જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય..? ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ માહિતી સાંભળો.

1 week ago | [YT] | 28

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/7yGHAx7yy4A
ચાતુર્માસ ની મહત્ત્વપૂર્ણ એકાદશી, પ્રબોધિની એકાદશી ક્યારે ઉજવવામા આવશે...? આ વીડીઓ મા વૈષ્ણવ અને સ્માર્ત એકાદશી નો સાચો મહિમા, મુહૂર્ત અને પારણા ની વિગત જરુર સાંભળો.

1 week ago | [YT] | 412

swaminarayan Charitra

VDO LINK》https://youtu.be/7yGHAx7yy4A
દેવઉઠી એકાદશી ક્યારે છે...? વ્રતનું પારણુ કયા સમયે કરવા તેમજ તુલસીવિવાહ ની આ એકાદશી પર એવા કયા 5 ખાશ ઉપાય કરવા જોઇએ જેનાથી ઘરમા સુખ-સમૃદ્ધિ આવે..? ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ માહિતી સાંભળો.

1 week ago | [YT] | 391

swaminarayan Charitra

હરિકૃષ્ણ મહારાજ શયન દર્શન વડતાલ ધામ

2 weeks ago | [YT] | 1,061

swaminarayan Charitra

શ્રી ગોપીનાથજી મહારાજ શયન દર્શન ગઢપુર ધામ

2 weeks ago | [YT] | 736

swaminarayan Charitra

ભુપેન્દ્ર રોડ રાજકોટ સ્વામિનારાયણ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દર્શન

2 weeks ago | [YT] | 417