જય સ્વામિનારાયણ 🙏 ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો અને આધ્યાત્મિક કથાઓ માટે 'Swaminarayan Charitra' ચેનલમાં આપનું સ્વાગત છે.
આ ચેનલનો હેતુ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, અલૌકિક લીલાઓ, સંતોના પ્રેરણાદાયક પ્રસંગો અને સત્સંગના અમૂલ્ય ઉપદેશોને સરળ ગુજરાતી ભાષામાં દરેક હરિભક્ત સુધી પહોંચાડવાનો છે.
અહીં તમને નિયમિત રીતે મળશે:
✨ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો
✨ સત્સંગના પ્રેરણાદાયક પ્રસંગો
✨ સંતોના જીવનચરિત્રો
✨ એકાદશી, ઉત્સવો અને ધાર્મિક વિશેષ માહિતી
✨ આધ્યાત્મિક જીવન માટે પ્રેરણાદાયક કથાઓ
જો આપને આવા દિવ્ય ચરિત્રો ગમતા હોય, તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે Swaminarayan Charitra ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.
#Swaminarayan #SwaminarayanCharitra #SwaminarayanBhagwan #GujaratiKatha #SwaminarayanKatha #Satsang #Bhakti #Gujarati #Spiritual #Hinduism
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/RDrr_Y4vmrY
કાલે પરિવર્તિની એકાદશી ઉપવાસ છે, નરનારાયણ દેવ કાલુપુર અમદાવાદ શયન દર્શન. ભગવાન નારાયણે વામન અવતાર શા માટે ધારણ કર્યો ? ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ કથા સાંભળો.
1 day ago | [YT] | 331
View 6 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/MDbIbPpf450
એકાદશી પૂજા, વિધી, મુહૂર્ત, ઉપાય આદીક બધી માહિતી સમજાવતો વીડીઓ ચેનલ પર મુકી દીધો છે, લીંક પર ક્લિક કરી એ વીડીઓ જોઇ લેજો
2 days ago (edited) | [YT] | 138
View 2 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/2V5PtCZHuOI
"ચાવીને ખાય તે વિમુખ" ભગવાન સ્વામિનારાયણે સોરઠમા કાઠી ભક્તોને આવી વિચિત્ર આજ્ઞા શા માટે કરી...? ઉપર આપેલી લીંક પર ક્લિક કરી આ અદભુત ચરિત્ર સાંભળો...
2 days ago | [YT] | 105
View 0 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/KRCFeDIdmcA
"જે સત્યવાદી રાજાએ પોતાનું આખું રાજ્ય ગુમાવ્યું... પત્ની અને પુત્રથી વિખૂટા પડ્યા...અને અંતે ચાંડાલના ઘરે દાસ તરીકે કામ કરવું પડ્યું... એ જ રાજા હરિશ્ચંદ્રનું જીવન અજા એકાદશી વ્રતના પ્રતાપથી બદલાઈ ગયું હતું...!" ઉપરની લીંક પર ક્લિક કરી સંપુર્ણ કથા મહિમા સાંભળો
2 weeks ago | [YT] | 783
View 14 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/KRCFeDIdmcA
એકાદશી વ્રતકથા સાંભળવા ઉપરની લીંક પર ક્લિક કરો
2 weeks ago (edited) | [YT] | 1,010
View 11 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/KRCFeDIdmcA
2 weeks ago | [YT] | 143
View 4 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
જે એકાદશીની કથા સાંભળવાથી વાજપેય નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય, તે પાપને હણનારી પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને સાંભળો. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી ની વ્રતકથા, મહિમા ઉપાય વિશે સંપુર્ણ માહિતી સાંભળો.
1 month ago | [YT] | 662
View 15 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
“એક રાજાએ આખી જિંદગી ધર્મ અને પુણ્યનાં કાર્યો કર્યા… છતાં તેને સંતાન ન થયું...! પણ જ્યારે લોમશ ઋષિએ તેના પૂર્વજન્મનું એક એવું રહસ્ય જણાવ્યું… ત્યારે સૌ કોઈ ચોંકી ગયા...! ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી ની વ્રતકથા સાંભળો.
1 month ago | [YT] | 409
View 6 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
કહેવાય છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ ભક્તિ અને કેટલાક ધાર્મિક ઉપાયો કરવાથી સંતાન સુખની મનોકામના માટે આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી વિશેની સંપુર્ણ માહિતી સાંભળો.
1 month ago | [YT] | 180
View 2 replies
swaminarayan Charitra
VDO LINK》https://youtu.be/XhUUNRb74rM
આ પુત્રદા એકાદશીનું માહાત્મ્ય સાંભળવાથી માણસ સર્વ પાપોમાંથી છૂટે છે; અને આ લોકને વિષે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિ પામે છે. ઉપરની લીંક પર ક્લિક કરી એકાદશી કથા સાંભળો.
1 month ago | [YT] | 144
View 1 reply
Load more