નમસ્તે મિત્રો,
Umesh K Chavda ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે! 🙏
અમારી ચેનલ પર તમને સાંભળવા અને માણવા મળશે:
✨ ભગવાન સ્વામિનારાયણ ના કીર્તન (BAPS & Swaminarayan Kirtans)
✨ સુમધુર નવરાત્રિ ગરબા અને માતાજીના ભક્તિગીતો (લિરિક્સ સાથે)
✨ સુમધુર ભગવાન શ્રી કૃષ્ણ ના ભજનો પણ શબ્દો સાથે મળશે.
✨ પારંપરિક ગુજરાતી ભજન, ધૂન અને આધ્યાત્મિક શોર્ટ્સ.
જો તમને ભક્તિ સંગીત સાંભળવું ગમતું હોય અને મનને શાંતિ આપતાં કીર્તનો સાથે જોડાયેલા રહેવું હોય, તો અમારી ચેનલને જરૂરથી Subscribe કરો અને બેલ આઇકન (🔔) દબાવો જેથી નવા વિડિયોની માહિતી તમને તરત જ મળે.
તમારા સાથ અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર!
જય શ્રી સ્વામિનારાયણ
📩 સંપર્ક / પૂછપરછ માટે: [ ukchavda@gmail.com ]