GOGA MELDI DHAM AAGRWADA

ગોગા મેલડી ધામ આગરવાડા 🤍🐍🙏🏻
શ્રી રાજરાજેશ્વરી ‌ઉગતા પોરની માં મેલડી 🙌♥️🙇

આગરવાડા મેલડી ગોગા ધામ 🙏💫📿

Jay Goga mahraj 🙌🙇⚔️

Jay maa bhawani 🙏🏻♥️📿🕉️

Jay maa Laxmi♥️🤲🙇

Maa Meldi ♥️👑✨🙌

Ram Ram Maa ❤️🙏
...
... Mobile number / 9712176191


GOGA MELDI DHAM AAGRWADA

ગાદી તથા દર્શન બંધ છે આગરવાડા ધામ
તા-25/10/2026. રવિવારે માં ની ગાદી તથા દર્શન સંપૂર્ણ બંધ રાખેલ છે. તેની દરેક ભક્તોએ ખાસ નોંધ લેવી રામ રામ
(મોં-9712176191& મોં-9979523142)
GOGA MELDI DHAM AAGRWADA

4 days ago | [YT] | 167

GOGA MELDI DHAM AAGRWADA

આપ સર્વે ભક્તોને ગોગા મેલડી ધામ તરફથી દશેરા પર્વની હાર્દિક શુભકામનાઓ 🪷
અસત્ય પર સત્ય નાં વિજયનું પર્વ દશેરા આપનાં જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે
જય જય શ્રી રામ 🪷

GOGA MELDI DHAM AAGRWADA 🛕

1 week ago | [YT] | 385

GOGA MELDI DHAM AAGRWADA

(ગાદી બંધ છે. આગરવાડા ધામ)
તા-18/10/2026. રવિવારે માં ની ગાદી તથા પ્રવચન બંધ રાખેલ છે.
નવરાત્રી ની આઠમનો યજ્ઞ હવન છે. માટે ગાદી બંધ રાખેલ છે‌.
દર્શન માટે મંદિરનાં દ્વાર ખુલ્લા રહેશે
(મોં-9712176191& મોં-9979523142)
GOGA MELDI DHAM AAGRWADA

1 week ago | [YT] | 211

GOGA MELDI DHAM AAGRWADA

આજ રવિવાર ને આસો સુદ નવરાત્રી નાં સર્વે ભક્તોને રામ રામ 🪷
દરેક ભાવિક ભક્તોને આસો સુદ નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.🪷
Maa MELDI DHAM AAGRWADA 🛕
GOGA MELDI DHAM AAGRWADA 🛕

2 weeks ago | [YT] | 401

GOGA MELDI DHAM AAGRWADA

ગાદી ચાલું રહેશે આગરવાડા ધામ
(તા-11/10/2026. રવિવાર)
સમય સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી
મંદિરથી આગળ નજીક જ ખુલ્લા મેદાનમાં માં ની ગાદી થશે પહેલા મંદિરે દર્શન કર્યા બાદ માં ની ગાદી આગળ બેસવું
માનેલી માનતા ગાદી પર જ પૂરી કરવી
સ્થળ-આગરવાડા મહીસાગર બ્રિજ ચોકડી
તા-લુણાવાડા જી-મહીસાગર
ગાદી એ આવતા પહેલા મોબાઈલ નંબર પર જાણકારી લેવી
(મોં-9712176191& મોં-9979523142)
GOGA MELDI DHAM AAGRWADA

2 weeks ago | [YT] | 197

GOGA MELDI DHAM AAGRWADA

ગાદી ચાલું રહેશે આગરવાડા ધામ
(તા-4/10/2026. રવિવાર)
સમય સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી
મંદિરથી આગળ નજીક જ ખુલ્લા મેદાનમાં માં ની ગાદી થશે પહેલા મંદિરે દર્શન કર્યા બાદ માં ની ગાદી આગળ બેસવું
માનેલી માનતા ગાદી પર જ પૂરી કરવી
સ્થળ-આગરવાડા મહીસાગર બ્રિજ ચોકડી
તા-લુણાવાડા જી-મહીસાગર
ગાદી એ આવતા પહેલા મોબાઈલ નંબર પર જાણકારી લેવી
(મોં-9712176191& મોં-9979523142)
GOGA MELDI DHAM AAGRWADA

3 weeks ago | [YT] | 310

GOGA MELDI DHAM AAGRWADA

શ્રાદ્ધમાં પિતૃઓ માટે આટલું કરવું પિતૃ રાજી થશે
(1) પિતૃ દેવતાઓ, પીપળનું ઝાડ, ગાય, કૂતરા અને કાગડાને અન્ન-જળ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેની સાથે માછલીઓ અને કીડીઓને પણ ખોરાક આપવો જોઈએ. પિતૃ-પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ખૂબ મહત્વ છે. (2) સવારે વહેલા ઉઠીને શરીર પવિત્ર કર્યા પછી દૂધ ચોખાની ખીર બનાવીને અંદર થોડું ઘી નાખ્યા પછી કાગડા ને અર્પણ કરવાથી પિતૃને ભૂખ મટે છે અને તેઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. (3) સવારે વહેલા ઉઠીને આપણા પોતાના ઘરના પાણીયારા માંથી ચોખ્ખું જળ ભરીને ઘરના મુખ્ય દ્વારે પિતૃને યાદ કરીને છાંટવું જેથી પિતૃને તૃપ્તિ મળે છે અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
સર્વે ભક્તોને રામ રામ ભગવાન શ્રી ગોગાજી મહારાજ ના આશીર્વાદ // ગોગા મેલડી ધામ આગરવાડા 🛕💫🚩
GOGA MELDI DHAM AAGRWADA

1 month ago | [YT] | 95

GOGA MELDI DHAM AAGRWADA

ગાદી ચાલું રહેશે આગરવાડા ધામ
(તા-27/9/2026. રવિવાર)
સમય સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી
મંદિરથી આગળ નજીક જ ખુલ્લા મેદાનમાં માં ની ગાદી થશે પહેલા મંદિરે દર્શન કર્યા બાદ માં ની ગાદી આગળ બેસવું
માનેલી માનતા ગાદી પર જ પૂરી કરવી
સ્થળ-આગરવાડા મહીસાગર બ્રિજ ચોકડી
તા-લુણાવાડા જી-મહીસાગર
ગાદી એ આવતા પહેલા મોબાઈલ નંબર પર જાણકારી લેવી
(મોં-9712176191& મોં-9979523142)
GOGA MELDI DHAM AAGRWADA

1 month ago | [YT] | 242

GOGA MELDI DHAM AAGRWADA

ગાદી બંધ છે આગરવાડા ધામ
તા-20/9/2026. રવિવારે 🌧️વરસાદનાં કારણો સર માં ની ગાદી તથા દર્શન પ્રવચન બંધ રાખેલ છે. તો સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી રામ રામ
(મોં-9712176191& મોં-9979523142)
ગોગા મેલડી ધામ આગરવાડા 🛕
GOGA MELDI DHAM AAGRWADA

1 month ago | [YT] | 216