We present News in like local events, National News, international news, Politics, Entertainment, Religious, etc. from our DP News Gujarati Digital Platform.
A tireless effort to find a suitable solution to become their voice in all the problems faced by the people in their lives and reach them to the local and state level administration will be launched by YouTube News Channel.
In social activities, festivals, politics, crime, guidance, rituals and all other fields, every moment you will be connected with people and try to present your voice on DP News YouTube news channel.
for more information contact : Mobile No: +91 7096011371
dpnewsgujarati@gmail.com
#dpnews #dpnewsgujarati #डिपी_न्यूज़ #DP_News #gujaratinewslive #gujaratinewschannel #latestnews
DPNews Gujarati
ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કાયમી કુલપતિ
સુરતની PT સાર્વજનિક સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. પૃથુલ દેસાઈની 5 વર્ષ માટે વાઇસ ચાન્સેલર તરીકે કરાઈ નિમણૂક. તેઓ ઇનચાર્જ VC જગદીશ જોશીનું સ્થાન લેશે
#GujaratUniversity #DrPruthulDesai #ViceChancellor #EducationNews #GujaratGovernment #Ahmedabad #SuratEdu
2 hours ago | [YT] | 0
View 0 replies
DPNews Gujarati
પી.આઈ. શ્રી કે. એન. ભુકણ સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી કે. એન. ભુકણ સાહેબના જન્મદિવસ નિમિત્તે ડીપી ન્યૂઝ, ગુજરાત બ્રીફ ન્યૂઝ તથા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા સાહેબને જન્મદિવસ નિમિતે શુભેચ્છા મુલાકાત
3 days ago | [YT] | 2
View 0 replies
DPNews Gujarati
જામનગરમાં 13 વર્ષીય સગીરા પર બે વૃદ્ધો દ્વારા દુષ્કર્મની ઘટના:
પીડિતાએ બાળકને જન્મ આપ્યા બાદ સિટી બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને ઝડપી જેલમાં ધકેલ્યા
#Jamnagar #Gujarat #BreakingNews #News
1 week ago | [YT] | 5
View 0 replies
DPNews Gujarati
ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત પોલીસના 6 અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2026’થી સન્માનિત કરાયા
જટિલ ગુનાઓની ઊંડાણપૂર્વકની તપાસ અને કર્તવ્યનિષ્ઠા બદલ અધિકારીઓની પસંદગી
રાષ્ટ્રીય એકતા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના 490 પોલીસકર્મીઓ માટે એવોર્ડની જાહેરાત
ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક
#GujaratPolice #NewsUpdate #Breaking #dpnews #dpnewsgujarati
1 week ago | [YT] | 3
View 0 replies
DPNews Gujarati
ગોધરાના સાંપા રોડ પર આવેલા શો-રૂમમાં રાત્રે વિકરાળ આગ ફાટી નીકળી
#Godhra #Panchmahal #FireAccident #dpnews #dpnewsgujarati
1 week ago | [YT] | 3
View 0 replies
DPNews Gujarati
મહેસાણામાં નારી શક્તિના સશક્તિકરણ અને ગ્રામીણ હસ્તકલાને પ્રોત્સાહન આપવા ‘સરસ મેળો–2026’ નો શાનદાર પ્રારંભ
#SarasMela2026 #Mehsana #NariShakti #WomenEmpowerment #Gujarat
1 week ago | [YT] | 2
View 0 replies
DPNews Gujarati
બનાસકાંઠાના ભીલડીમાં રૂ. 325 કરોડના ખર્ચે નિર્મિત 'ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) નું લોકાર્પણ
#BanasDairy #Bhiladi #Banaskantha #Pashupalan #GujaratDevelopment
1 week ago | [YT] | 2
View 0 replies
DPNews Gujarati
CM Bhupendra Patel નો મોટો નિર્ણય: 'CM ફેલોશિપ'નો વ્યાપ વિસ્તારી 47 ફેલો અને 45 પ્રોજેક્ટ્સ કરાયા
IIM અમદાવાદ બન્યું 'નોલેજ પાર્ટનર': નીતિ વિશ્લેષણ અને સરકારી યોજનાઓના મૂલ્યાંકનમાં યુવા પ્રતિભાઓ જોડાશે
'વિકસિત ગુજરાત@2047' માટે ડેટા અને AI આધારિત અભિગમ: આંગણવાડી, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રના પડકારોનો કરાશે અભ્યાસ
રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં નાગરિક સેવાઓ તથા કચરા નિકાલના વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ભાર
#BhupendraPatel #CMFellowship #GoodGovernance #Gujarat #IIMAhmedabad #ViksitGujarat2047 #YouthInGovernance #AdministrativeReforms
1 week ago | [YT] | 3
View 0 replies
DPNews Gujarati
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો અંગે વિવાદ: US વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વૅન્સના પત્રથી રાજકીય ગરમાવો
જે.ડી. વૅન્સે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસેન રઝાઈને પત્ર મોકલ્યાનો વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે અહેવાલને નકાર્યો: પત્ર શાંતિ વાટાઘાટો માટે નહીં પરંતુ તબીબી પુરવઠા અંગે હોવાનું જણાવ્યું
પરમાણુ છૂટછાટો અને આર્થિક રાહતોના મુદ્દે યુએસ-ઈરાન વચ્ચેની વાટાઘાટો હજુ પણ અટકેલી
#USIran #PeaceTalks #JDVance #DonaldTrump #USPolitics #MiddleEast #WorldNews #BreakingNews
1 week ago | [YT] | 4
View 0 replies
DPNews Gujarati
ફિલિપાઇન્સના સેબુમાં ભારત અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
રક્ષામંત્રી rajnathsingh એ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી કાંગ શિન-ચુલ સાથે કરી મુલાકાત
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મજબૂત કરવા પર વિશેષ ભાર
#ADMMPlus #RajnathSingh #IndiaSouthKorea #DefenceCooperation #IndoPacific #SouthKorea #DefenceMinistry #Diplomacy
1 week ago | [YT] | 3
View 0 replies
Load more