સ્નેહા વાયા | મમ્મી | કુકિંગ લવર
📍 મુંબઈ ✈️ રાજકોટ ✈️ UAE
🎓 ઓપ્ટોમેટ્રિસ્ટ (Profession)
🍳 રસોઈનો શોખ (Passion)
👩‍👧‍👦 Mom of Twins
​મારી આ ચેનલ પર તમને પરંપરાગત અને નવીનતમ વાનગીઓની ઝલક જોવા મળશે. જો તમને ગુજરાતી સ્વાદ ગમતો હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો!

0 Subscribers — 22 જુલાઈ 2025 🥳
500 Subscribers — 9 ઓક્ટોબર 2025 🥳
1,000 Subscribers — 22 નવેમ્બર 2025 🥳
2,000 Subscribers — 6 સપ્ટેમ્બર 2026 🥳❤️
1K થી 2K સુધીની સફર લાંબી અને પડકારભરી રહી, પણ ખૂબ જ યાદગાર રહી ❤️
હવે આગળનું લક્ષ્ય 10K 🎯 ક્યારે પૂરું થાય છે, ચાલો જોઈએ! 😍


RRfoodies2

https://youtu.be/57kRyQnEe-Q
મૂળા ઢોકળી રેસિપી

1 day ago (edited) | [YT] | 1

RRfoodies2

https://youtu.be/zKLUlGlHzKE
બાળકોનું હેલ્ધી ટિફિન 😍EP.2

4 days ago | [YT] | 4

RRfoodies2

https://youtu.be/xgQJuEBXoFU. આ નવરાત્રીમાં બનાવો મોઢામાં ઓગળી જાય એવો ફરાળી મોહનથાળ! 🌸✨
​જય માતાજી બધાને! 🙏✨
​નવરાત્રીના ઉપવાસમાં કંઈક ગળ્યું અને શાહી ખાવાનું મન થાય? તો આજે જ ટ્રાય કરો આ ખાસ ફરાળી મોહનથાળ!
​ચણાના લોટ વગર, ફક્ત રાજગરાના લોટમાંથી બનેલો આ મોહનથાળ સ્વાદમાં એટલો સોફ્ટ અને ટેસ્ટી બને છે કે મોઢામાં મુકતા જ ઓગળી જશે! 😋
વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં!
તમારો પ્રતિભાવ કમેન્ટ સેક્શનમાં ચોક્કસ આપજો.
​#FaraliMohanthal #NavratriRecipe #FaraliSweets #GujaratiRecipe #NavratriSpecial #UpvasSpecial #FaraliFood #MohanthalRecipe

6 days ago | [YT] | 6

RRfoodies2

આ રીતે બનાવશો તો ગિરનારી ખીચડીનો અસલી સ્વાદ મળશે https://youtu.be/vBRuAnd3n24

1 week ago | [YT] | 5

RRfoodies2

દાળ વગરની પુરણપુરી? 😍 5 મિનિટમાં તૈયાર! https://youtu.be/ExSU9nGuTTQ
Kids Lunch Box EP.1

1 week ago | [YT] | 6

RRfoodies2

https://youtu.be/3Tv2msypYsk ૨ પ્રકારના સોફ્ટ ઢોકળ|

2 weeks ago | [YT] | 2

RRfoodies2

Special sandwich 😋https://youtu.be/0i6F7ND5-X0

2 weeks ago | [YT] | 5

RRfoodies2

ભરેલી ભાખરી 😍 https://youtu.be/vMpADUkLoB8

2 weeks ago | [YT] | 4

RRfoodies2

બપ્પાના પ્રિય ભોગ: હોમમેઇડ મોદકની થાળી! 🌸✨ આ ગણેશોત્સવમાં પ્રેમ અને શ્રદ્ધાથી બનાવેલા વિવિધ મોદક. ગણપતિ બાપ્પા મોરિયા! 🙏✨

Sweeter celebrations with Bappa’s favorite Modaks! 🌸✨Made with love, offered with devotion.

Which one is your favorite? 🤤👇

1 Paan mava
2 Rose mava cookies
3 Pista gulkand Delight
4 Cafe almond
5 Mix Berry Chocolate
6 Paan gulkand
7 Dates n nuts

#GaneshChaturthi #ModakSpecial #HomemadeModak #GaneshUtsav #BappaMajha #GanpatiBappaMorya #ModakLovers #FestiveTreats #GaneshUtsav

3 weeks ago | [YT] | 7