@jay_dwarkadhish_707
આ ચેનલ પર દ્વારકાધીશ મંદિર ના વીડિયો સ આવસે
આ ચેનલ પર ધાર્મિક સ્થળો
જેમ કે દ્વારકામંદિર તેના દીવસ મા બે વીડિયો અપલોડ કરવામાં આવે છે
સવારે 8:00 અને સાંજે 7:00 વાગ્યે
જય દ્વારકાધીશ । 🙏🏻
જય શ્રી રામ🙏🏻🚩
જો વીડિયો સારા લાગે તો અમને
કોમેન્ટ અને સસ્ક્રાઇબ કરી શકો છો
આભાર તમારો
કાયમી 2 વિડિઓ આવશે
2.k સબસ્ક્રાઇબ પૂર્ણ થયા અને હું દ્વારકા જઈ રહ્યો છું.