MukhtarHusain Gujarati

કેમ છો મિત્રો 🙂

😎 હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું આપણા આ ગુજરાતી કિચન માં.🍳

🔍 આપણી આ ચેનલમાં :-

(1) મારું મુખ્ય ધ્યાન એ છે કે મૂળભૂત ભારતીય વાનગીઓને કેવી રીતે સરળતાથી બનાવવી.🇮🇳

(2) ઘરે પડેલી ચીઝ વસ્તુઓ માંથી જ બિલકુલ સરળતાથી વાનગી કેવી રીતે બનાવવી.🍱

(3) મારી ચેનલ માં તમે સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભારતીય વાનગીઓ,ગુજરાતી વાનગીઓ, નોન વેજ વાનગીઓ, ચાઇનીઝ રેસિપ બનાવવાના વિડિઓ મળી રહેશે.અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં.🍽️

(4) નિયમિત રસોઈની ટીપ્સ અને ટ્રીકસ પણ ખૂબ જ સરળ રીતે પ્રદાન કરવામાં આવશે જેથી તમે સરળતાથી તેનો ઉપયોગ કરી શકો.

☑️ આપણી આ ચેનલ ના વિડિઓ દરરોજ જોવા માટે આજે જ આપણી આ ચેનલ ને 🆂🆄🅱🆂🅲🆁🅸🅱🅴 કરી લેજો.

☑️ વિડિઓ પસંદ આવે તો વિડિઓ ને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે 🇸 🇭 🇦 🇷 🇪 કરવાનું ના ભૂલતા.


For Any Query Our Email Address
info.mukhtarhusain@gmail.com

🅃🄷🄰🄽🄺 🅈🄾🅄 🙂


MukhtarHusain Gujarati

નવી વાનગી આવી ગઈ છે

3 days ago | [YT] | 0

MukhtarHusain Gujarati

નવો વીડિયો આવી ગયો છે.

2 weeks ago | [YT] | 0

MukhtarHusain Gujarati

તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સાથ આપ્યો અને અમે આ મુકામ સુધી પહોંચી શક્યા. 🙌

1 month ago | [YT] | 4

MukhtarHusain Gujarati

આ વાનગી ઘરે બનાવી કે નહીં?

1 month ago | [YT] | 2

MukhtarHusain Gujarati

એકવાર આ ઈંડા ની વાનગી બનાવી જુઓ ખાવાની ખૂબ જ મજા આવશે

3 months ago | [YT] | 3

MukhtarHusain Gujarati

લો આજે ઘણા સમય પછી એકદમ ટેસ્ટી રેસીપી આવી ગઈ છે.

3 months ago | [YT] | 0

MukhtarHusain Gujarati

Our Small Home Farm 😍😍

6 months ago | [YT] | 19

MukhtarHusain Gujarati

નવી વાનગી આવી ગઈ છે

6 months ago | [YT] | 1

MukhtarHusain Gujarati

Eid Mubarak To My All Family ❤️

7 months ago | [YT] | 10

MukhtarHusain Gujarati

ઇફ્તાર માં ભૂખ લાગી હોય અને આ ટિક્કા મસાલા મળી જાય તો બીજું શું જોઈએ

7 months ago | [YT] | 5