આજથી પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. #navratri#garba#firstday#news#shailputri
ભારતીય સિનેમાના બુલંદ અવાજ અને દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ગોવા સ્થિત મણિપાલ હોસ્પિટલમાં તબીબોએ 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવારે 5:20 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે. #nanapatekar#bollywoodnews #rip#news#goa
ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
રાજકોટની વાત... દરેક સુધી પહોંચાડવા માટે શું તમે તૈયાર છો? 🎙️🎬TRV NEWS (The Rajkot Viral News) માં અમારી પ્રેક્ટિકલ અને ઉત્સાહી ટીમ માટે વિડિયો એડિટર અને ન્યૂઝ એન્કર ની તાત્કાલિક જરૂર છે! 📌 અમે શોધી રહ્યા છીએ: • વિડિયો એડિટર: ક્રિએટિવ એડિટિંગ, રીલ્સ/શોર્ટ્સ, ગ્રાફિક્સ અને ન્યૂઝ સ્ટાઇલ એડિટિંગમાં માહિર. • એન્કર: કેમેરા સામે આત્મવિશ્વાસ, સ્પષ્ટ ગુજરાતી અને રાજકોટના મુદ્દાઓની સમજ ધરાવનાર. 🚀 વાસ્તવિક અનુભવ મેળવો અને રાજકોટમાં કામ કરવાની શ્રેષ્ઠ તક ઝડપો! 📞 સંપર્ક કરો: 92134 41609 #jobs#rajkotjobs#hiring#Anchor#editor
TRV News
નવરાત્રીનો ચોથો દિવસ: જગતજનની મા કૂષ્માંડાની આરાધના, જાણો તેમનું મહત્વ અને પૂજા વિધિ.
#navratri #maakushmanda #day4 #trvnews #news
8 hours ago | [YT] | 1
View 0 replies
TRV News
આજે નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.
#navratri #thirdday #maachandraghanta #news #trvnews
1 day ago (edited) | [YT] | 2
View 0 replies
TRV News
નવરાત્રીના બીજા દિવસે પવિત્રતા અને જ્ઞાનના પ્રતીક એવા મા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે.
#MaaBrahmacharini #navratri #garba #secondday #news
2 days ago | [YT] | 0
View 0 replies
TRV News
આજથી પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
#navratri #garba #firstday #news #shailputri
3 days ago | [YT] | 0
View 0 replies
TRV News
ભારતીય સિનેમાના બુલંદ અવાજ અને દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં 75 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ગોવા સ્થિત મણિપાલ હોસ્પિટલમાં તબીબોએ 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવારે 5:20 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે.
#nanapatekar #bollywoodnews
#rip #news #goa
6 days ago | [YT] | 2
View 0 replies
TRV News
સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાયલટ હમામ અલ-હમામીની ઓળખ સામે આવી
#smitmachhar #cockpitattack #flydubai #plane #attack
1 week ago | [YT] | 0
View 0 replies
TRV News
ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
1 week ago | [YT] | 0
View 0 replies
TRV News
#gandhijayanti
1 week ago | [YT] | 0
View 0 replies
TRV News
રાજકોટની વાત... દરેક સુધી પહોંચાડવા માટે શું તમે તૈયાર છો? 🎙️🎬TRV NEWS (The Rajkot Viral News) માં અમારી પ્રેક્ટિકલ અને ઉત્સાહી ટીમ માટે વિડિયો એડિટર અને ન્યૂઝ એન્કર ની તાત્કાલિક જરૂર છે! 📌 અમે શોધી રહ્યા છીએ:
• વિડિયો એડિટર: ક્રિએટિવ એડિટિંગ, રીલ્સ/શોર્ટ્સ, ગ્રાફિક્સ અને ન્યૂઝ સ્ટાઇલ એડિટિંગમાં માહિર.
• એન્કર: કેમેરા સામે આત્મવિશ્વાસ, સ્પષ્ટ ગુજરાતી અને રાજકોટના મુદ્દાઓની સમજ ધરાવનાર. 🚀 વાસ્તવિક અનુભવ મેળવો અને રાજકોટમાં કામ કરવાની શ્રેષ્ઠ તક ઝડપો!
📞 સંપર્ક કરો: 92134 41609
#jobs #rajkotjobs #hiring #Anchor #editor
3 weeks ago | [YT] | 1
View 0 replies
TRV News
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ 'જન્માષ્ટમી' ની TRV News પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🌸✨
ભગવાન શ્રીકૃષ્ણ આપના અને આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
#NewsUpdate #gujarat #viralreelsシ #viralvideos #rajkot #BreakingNews #janmashtami #jaishrikrishna #gokulashtami #lordkrishna
1 month ago | [YT] | 2
View 0 replies
Load more