સરકારી યોજના અને ફોર્મની માહિતી

Dada ni daya
નમસ્કાર મિત્રો મારી youtude ચેનલમાં આપનું સ્વાગત છે. -અમારી ચેનલના સરકારની નવી યોજનાની માહિતિ આપવામાં અવેશે.

અમારા દ્વારા App(એપ્લિકેશન) બનવામાં આવી છે આ જેનું નામ છે સરકારી યોજનાની માહિતી આમ તેમે યોજનાંનો
✅ કોણ લાભ લઈ શકે છે
✅ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે
✅ ફોર્મ ક્યાંથી ભરવાનું અને કેવી રીતે ભરવું
✅ ફોર્મની PDF મળી રહેશે તો આજેજ ઇસ્ટોલ કરો આ એપ
drive.google.com/file/d/1hheCfiFQ30zluAA7umUpDL2S9…

- યોજનાના ઓનલાઈન ફોર્મ મોબાઈલ દ્વાર જાતે કંઈ રીતે ભરવા તેની માહિતી આપવાના આવીશે.
- સરકારી ભરતી અને તેનાં ફોર્મ મોબાઈલ દ્વારા કંઈ રીતે ભરવા તેની માહિતી આપવામાં આવશે.
- રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડને, આવકનાદાખલા અને જાતિના દાખલાને લગતા ઓનલાઈન કામ જાતે મોબાઈલ દ્વાર કંઈ રીતે કરવા તેં માહિતી આપવામાં આવશે.
*અમારી ચેનલના ઓનલાઈન થતાં તમાંમ કર્યો તેમ જાતે મોબાઈલ દ્વાર કંઈ રીતે કરવા તેની માહિતી આપવાના આવીશે.


સરકારી યોજના અને ફોર્મની માહિતી

હવે તમારા ઘર પર લગાવો સોલર રૂફટોપ માત્ર 10000 અને 5400માં.
pm sury ghar yojna
પી એમ સૂર્ય ઘર યોજનાં
#pmsurygharyojna
#પીએમસૂર્યઘરયોજનાં
#સોલરયોજનાં

6 days ago | [YT] | 48

સરકારી યોજના અને ફોર્મની માહિતી

ચણા અને રાયના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ ભરવાનું 13/02/2026થી સારું થશે.
#ખેડૂત
#khedut
#ચણા
#રાય

8 months ago | [YT] | 21

સરકારી યોજના અને ફોર્મની માહિતી

ધોરણ 3 થી 8 નો વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ 2025

1 year ago | [YT] | 14

સરકારી યોજના અને ફોર્મની માહિતી

ઝાટકા મશિંગની અરજી પોર્ટલ આજથી ખુલ્યું છે.

1 year ago | [YT] | 11