શિક્ષણ, સુપોષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સ્વનિર્ભરતા થકી દેશની માતા-બહેનો-દીકરીઓએ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે. નારીની પૂજા એ આપણાં દેશના સંસ્કાર રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી સંમેલન
દક્ષિણ ગુજરાતની લાખો મહિલાઓ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi જી સંવાદ કરી પ્રોત્સાહન આપશે. સહાય વિતરણથી ઘણાબધા પરિવારોને એક મોટી મદદ મળી રહેશે.
આજરોજ બીજ નિગમ ડિવિડન્ડ નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી @BhupendraPatelBjp જીને અર્પણ કર્યો. વર્ષ 2023-24 માટે 284 ટકાના દરે ડિવિડન્ડની રકમ પેટે રૂ. 10.65 કરોડનો ચેક અર્પણ કરાયો. જેમાં રાજ્ય સરકારને ડિવિડન્ડ પેટે કુલ રૂ. 3649.14લાખ ચૂકવ્યા છે. ખેડૂતને સારા બિયારણ મળી રહે એ બીજ નિગમ સતત પ્રયત્નશીલ રહ્યું છે.
પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું. બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમની કામગીરીની સમીક્ષા કરી. સાથે જ રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કરી નવા સાહસ બદલ અભિનંદન પાઠવ્યા.
આ દરમિયાન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર સહિત પશુપાલન વિભાગ તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના અધિકારી-કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં. નવી કચેરીનું નિર્માણ થતા પશુપાલન તેમજ પ્રાણી કલ્યાણ માટે એક મોટા વિઝન અંતર્ગત પરિણામલક્ષી કામ થશે.
Raghavji Patel MLA
નારી તું નારાયણી
શિક્ષણ, સુપોષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સ્વનિર્ભરતા થકી દેશની માતા-બહેનો-દીકરીઓએ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે. નારીની પૂજા એ આપણાં દેશના સંસ્કાર રહ્યા છે.
નારીશક્તિને ‘ #InternationalWomensDay 'ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
1 year ago | [YT] | 1
View 0 replies
Raghavji Patel MLA
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી સંમેલન
દક્ષિણ ગુજરાતની લાખો મહિલાઓ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi જી સંવાદ કરી પ્રોત્સાહન આપશે. સહાય વિતરણથી ઘણાબધા પરિવારોને એક મોટી મદદ મળી રહેશે.
1 year ago | [YT] | 0
View 0 replies
Raghavji Patel MLA
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીનું ગુજરાતની પુણ્યભૂમિ પર હાર્દિક સ્વાગત છે.
1 year ago | [YT] | 0
View 0 replies
Raghavji Patel MLA
આજરોજ બીજ નિગમ ડિવિડન્ડ નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી @BhupendraPatelBjp જીને અર્પણ કર્યો. વર્ષ 2023-24 માટે 284 ટકાના દરે ડિવિડન્ડની રકમ પેટે રૂ. 10.65 કરોડનો ચેક અર્પણ કરાયો. જેમાં રાજ્ય સરકારને ડિવિડન્ડ પેટે કુલ રૂ. 3649.14લાખ ચૂકવ્યા છે. ખેડૂતને સારા બિયારણ મળી રહે એ બીજ નિગમ સતત પ્રયત્નશીલ રહ્યું છે.
1 year ago | [YT] | 0
View 0 replies
Raghavji Patel MLA
પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું. બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમની કામગીરીની સમીક્ષા કરી. સાથે જ રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કરી નવા સાહસ બદલ અભિનંદન પાઠવ્યા.
આ દરમિયાન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર સહિત પશુપાલન વિભાગ તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના અધિકારી-કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં. નવી કચેરીનું નિર્માણ થતા પશુપાલન તેમજ પ્રાણી કલ્યાણ માટે એક મોટા વિઝન અંતર્ગત પરિણામલક્ષી કામ થશે.
1 year ago | [YT] | 0
View 0 replies
Raghavji Patel MLA
" Lilavati Clinic & Wellness Ahmedabad ખાતે Panasonic Impactful CSR કાર્યક્રમ અંતર્ગત એમ્બ્યુલન્સ દાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું...
જેમાં ખાસ ઉપસ્થિત રહીને સામાજિક સેવામાં યોગદાન આપતા કાર્યને બિરદાવ્યું. આવા સેવાકીય કાર્ય બદલ લીલાવતી સંસ્થાના સંચાલકો અને પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી...
1 year ago | [YT] | 1
View 0 replies