'The Rajkot Post' is a news channel on Youtube, Facebook and Instagram. Subscribe our channel to get news of every district of Gujarat : youtube.com/@Therajkotpost
Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel. Visit my Community: youtube.com/@Therajkotpost/community
નમસ્તે બધા, મારા નવા YouTube Communityમાં આપનું સ્વાગત છે. હવે તમે મારી ચેનલ પર પણ પોસ્ટ કરી શકો છો. શરૂઆત કરવા માટે, મને એક પોસ્ટમાં જણાવો કે તમે મારી ચેનલ પર આગળ શું જોવા માંગો છો. Visit my Community: youtube.com/@Therajkotpost/community
नमस्कार दोस्तों, मेरे नए यूट्यूब समुदाय में आपका स्वागत है। अब आप भी मेरे चैनल पर पोस्ट कर सकते हैं। शुरुआत करने के लिए, मुझे एक पोस्ट में बताएं कि आप मेरे चैनल पर आगे क्या देखना चाहेंगे। Visit my Community: youtube.com/@Therajkotpost/community
આપણી ન્યુઝ ચેનલમાં તમે શું જોવા માંગો છો ? आप हमारे समाचार चैनल पर क्या देखना चाहेंगे? What would you like to see on our news channel?
🚨 રાજકોટ અને અમરેલીમાં ભૂકંપના આંચકા!** રાજકોટમાં મોડી રાતે 1:20 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિદું રાજકોટથી માત્ર 9 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં જશવંતપુર નજીક નોંધાયું હતું. આ સિવાય અમરેલીમાં પણ વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા છે.
The Rajkot Post
આજના મોટા સમાચાર!
1 month ago | [YT] | 3
View 0 replies
The Rajkot Post
સૌરાષ્ટ્રમાં આંશિક અછતના એંધાણ !
જળાશયોમાં માત્ર 53 ટકા જ સ્ટોરેજ
દેશમાં સરેરાશ વરસાદી ખાધ 13 ટકા: સૌરાષ્ટ્રમાં તેથી બમણી
વરસાદમાં 26 ટકાની ખાધઃ દ્વારકાના ડેમો 99 ટકા ખાલી
જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર જિલ્લામાં 25 ટકાથી ઓછો વરસાદ
સૌરાષ્ટ્રમાં મોસમનો 45 ટકા વરસાદ બાકી
ભારે વરસાદની આગાહી પણ નથી
મહિના પછી ચોમાસું વિદાય લેશે !
#shorts #viralreelschallenge #nonfollower #GujaratNewsOnline #gujaratnews #rajkot #gujarat #ahmedabad #heavyrain #vadodara #delhi #rain #valsad #Surat #varsad #todayrain #cockroachjantaparty #follower #BreakingNews #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ #shortsvideo #viralreel #nonfollowerseveryone #trendingnow #viralreelschallenge #GujaratiSamachar #trendingreels #nonfollower #shorts
1 month ago | [YT] | 0
View 0 replies
The Rajkot Post
'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં ઝેરી દારૂથી ત્રણનાં મોત!
ભાવનગરના ખરકડી ગામે લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો: ઝેરી દારૂ પીવાથી કુલ ૩ લોકોનાં મોત, અન્ય 20થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ! #bhavanagar #viral #lathakand #police
1 month ago | [YT] | 1
View 0 replies
The Rajkot Post
RMC દ્વારા કરકસર શરૂ, ડીઝલ બજાર ભાવે ખરીદી કરશે ! #RMC #Rajkot #desal #marketprice #foodoil #shorts
1 month ago | [YT] | 0
View 0 replies
The Rajkot Post
RMCની ભરતીમાં ગોટાળા, મેયરના ફરી ભરતી પ્રક્રિયા કરવા આદેશ ! #rajkot #rmc #MAYOR #viralreelschallenge #trendingnow #viralpost #NewsUpdate #therajkotpost #BreakingNews #viralpost2026 #viralreels
@RajkotMunicipalCorporation @CMOGujarat @HarshSanghavi.official
1 month ago | [YT] | 0
View 0 replies
The Rajkot Post
Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
Visit my Community: youtube.com/@Therajkotpost/community
નમસ્તે બધા, મારા નવા YouTube Communityમાં આપનું સ્વાગત છે. હવે તમે મારી ચેનલ પર પણ પોસ્ટ કરી શકો છો. શરૂઆત કરવા માટે, મને એક પોસ્ટમાં જણાવો કે તમે મારી ચેનલ પર આગળ શું જોવા માંગો છો.
Visit my Community: youtube.com/@Therajkotpost/community
नमस्कार दोस्तों, मेरे नए यूट्यूब समुदाय में आपका स्वागत है। अब आप भी मेरे चैनल पर पोस्ट कर सकते हैं। शुरुआत करने के लिए, मुझे एक पोस्ट में बताएं कि आप मेरे चैनल पर आगे क्या देखना चाहेंगे।
Visit my Community: youtube.com/@Therajkotpost/community
આપણી ન્યુઝ ચેનલમાં તમે શું જોવા માંગો છો ?
आप हमारे समाचार चैनल पर क्या देखना चाहेंगे?
What would you like to see on our news channel?
4 months ago | [YT] | 0
View 1 reply
The Rajkot Post
રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ વિશે તમે શું કહેશો ?
4 months ago | [YT] | 5
View 0 replies
The Rajkot Post
ધ્રુજી ઉઠ્યું રાજકોટ! 🚨 મોડી રાત્રે અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો!
#rajkot
#earthquake
#videoreels
#brekingnews
#gujaratinews
🚨 રાજકોટ અને અમરેલીમાં ભૂકંપના આંચકા!**
રાજકોટમાં મોડી રાતે 1:20 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિદું રાજકોટથી માત્ર 9 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં જશવંતપુર નજીક નોંધાયું હતું.
આ સિવાય અમરેલીમાં પણ વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા છે.
4 months ago | [YT] | 3
View 0 replies
The Rajkot Post
સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ નહીં સુધરે જૂઓ આ વીડિયો
youtube.com/shorts/QOxnE8Bp3d...
તમારા મતે સ્વામિનારાયણ સંપ્રદાય સામે કાર્યવાહી થવી જોઈએ ?
1 year ago | [YT] | 0
View 0 replies
The Rajkot Post
क्या अमूल दूध सही में पीता है इंडिया?
1 year ago | [YT] | 0
View 0 replies
Load more