Welcome to our channel! Our mission is to provide you with the tools and knowledge you need to live a more spiritual life. We believe that spirituality is an essential part of human existence and that everyone can benefit from learning more about it.
Our channel features videos on a variety of topics related to spirituality, including explaining meaning of Bhajan, shlok; meditation, mindfulness, yoga, and more. We also share personal stories and experiences to help you connect with your own spirituality.
We hope that our videos inspire you to explore your own spirituality and live a more fulfilling life.
Don’t forget to subscribe to our channel and follow us on social media for more great content!
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
This Gandhi Jayanti, let’s remember that real strength isn’t about power—it’s about truth, kindness, and peace. 🕊️
Bapu’s message is timeless: stay true, choose peace, and be the change. 🇮🇳
#GandhiJayanti #GenZ #BeTheChange #Truth #Ahimsa #Peace #Bapu
1 month ago | [YT] | 3
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
ગણેશ ચતુર્થીના પવિત્ર અવસર પર આપ સૌને અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ!
ભગવાન શ્રી ગણેશજી આપના જીવનમાંથી તમામ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર કરે, તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા!
1 month ago | [YT] | 2
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
🦚 નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી! 🦚
આ પાવન જન્માષ્ટમીના શુભ અવસરે નંદલાલ શ્રીકૃષ્ણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે
🌺 આપણા જીવનમાં પ્રેમ, ભક્તિ અને આનંદ હંમેશા છલકાતો રહે.
🌺 શ્રીકૃષ્ણની કૃપા સૌના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે.
🌺 મનમાં શ્રદ્ધા અને હૃદયમાં શ્રીકૃષ્ણનું સ્મરણ સદા જળવાઈ રહે.
💙 રાધે રાધે • જય શ્રીકૃષ્ણ • જય શ્રીનાથજી 💙
🙏 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સૌને હાર્દિક શુભકામનાઓ 🙏
1 month ago | [YT] | 5
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ! ગુરુ પૂર્ણિમા એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપનાર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર તહેવાર છે. આ દિવસ મહર્ષિ વેદ વ્યાસજીના જન્મદિન નિમિત્તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે.
3 months ago | [YT] | 4
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
🌳 વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ! 🙏
વટ પૂર્ણિમાના પાવન અવસરે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનું આગમન થાય તેવી હાર્દિક પ્રાર્થના. માતા સાવિત્રીના અડગ પ્રેમ, ભક્તિ અને સમર્પણમાંથી આપણે સૌને પ્રેરણા મળે.
જય સાવિત્રી માતા! 🙏
વટ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 🌿✨
#વટપૂર્ણિમા #વટસાવિત્રી #સાવિત્રીસત્યવાન #ગુજરાતી #સનાતનધર્મ #ધાર્મિક #HappyVatPurnima #VatPurnima #SavitriSatyavan
4 months ago | [YT] | 5
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનનો પ્રેમ
રાખી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની
આંસુ આવે તો અનુભવ થાય ભાઈને
આ છે ભાઈ - બહેનનું રક્ષાબંધન
2 years ago | [YT] | 7
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
ભગવાન શિવ શંકર બધાને શક્તિ અને સામર્થ્ય આપે એવી પ્રાર્થના.
આપને અને આપના પરિવારને નાગપંચમી ની હાર્દિક શુભેછાઓ
2 years ago | [YT] | 5
View 0 replies
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः।
तत्त्वेभ्यः सर्वशास्त्रार्थादेशको गुरुरुच्यते॥
ગુરુ પૂર્ણિમા ના સૌ ને શુભેચ્છા..
3 years ago | [YT] | 7
View 1 reply
Haribhav Mahatmya हरीभाव महात्म्य હરીભાવ મહાત્મ્ય
પીએમ નરેંદ્ર મોદી શ્રીનાથજી ના દર્શને | PM Narendra Modi Shreenathji na Darshane
Link: https://youtu.be/yFi1I-ER4Zk
3 years ago | [YT] | 25
View 3 replies