Accountancy WebSankul

નમસ્કાર વિધાર્થી મિત્રો,
આપણી આ Youtube Channel માં કોમર્સ સંવર્ગ લેવાતી વિવિધ ભરતીઓ જેવી કે GPSC Account Officer Class 1 & 2, Municipality Account Officer Class 1 & 2, Deputy Accountant, Deputy Auditor, Accountant અને Sub Accountant - Auditor તેમજ UGC NET અને GSET જેવી બધી જ ભરતી માટેની તૈયારી હવે માત્ર એક જ પ્લેટ ફોર્મ પર....


Accountancy WebSankul

💵શુભ ધનતેરસ 💰

💳 સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્તિનાં પર્વ ધનતેરસની સર્વે વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ...!!!💰

6 hours ago | [YT] | 14

Accountancy WebSankul

બ્યુરોક્રેસી (અમલદારશાહી) નો આદર્શ પ્રકાર (Ideal Type of Bureaucracy) આપનાર જર્મન સમાજશાસ્ત્રી કોણ હતા?

1 week ago | [YT] | 8

Accountancy WebSankul

સનદી સેવાઓ (Civil Services) માં ભરતી માટે ભારત સરકાર દ્વારા ૧૯૭૬ માં કઈ સમિતિની રચના વહીવટી સુધારા માટે કરવામાં આવી હતી?

1 week ago | [YT] | 8

Accountancy WebSankul

નવો જાહેર વહીવટ (New Public Administration) ની ઉત્ક્રાંતિ સાથે કઈ પરિષદ (Conference) ગાઢ રીતે જોડાયેલી છે?

1 week ago | [YT] | 8

Accountancy WebSankul

સત્તા સોંપણી (Delegation of Authority) ના મુખ્ય ત્રણ તત્વોમાં કોનો સમાવેશ થાય છે?

1 week ago | [YT] | 10

Accountancy WebSankul

જાહેર વહીવટના પિતા (Father of Public Administration) તરીકે કોને ઓળખવામાં આવે છે?

1 week ago | [YT] | 13

Accountancy WebSankul

જાહેર વહીવટમાં 'POSDCORB' સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું છે?

1 week ago | [YT] | 8

Accountancy WebSankul

ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ની ફરજો અને સત્તાઓ બંધારણના કયા અનુચ્છેદમાં વિસ્તૃત રીતે વર્ણવેલ છે?

1 week ago | [YT] | 7

Accountancy WebSankul

નીતિ આયોગ (NITI Aayog) ના અધ્યક્ષ કોણ હોય છે અને તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી?

1 week ago | [YT] | 20

Accountancy WebSankul

બજારમાં જ્યારે ગ્રાહક એક જ હોય પરંતુ વેચનાર અસંખ્ય હોય, તે સ્થિતિને અર્થશાસ્ત્રમાં શું કહે છે?

1 week ago | [YT] | 9