Aniruddhsir English

Jay Hind My Dear Vidhyarthiooo!

Aniruddhsir English – Master English for Competitive Exams.

If you're preparing for CCE, Panchayat, GSSSB, GPSC, SSC, Banking, Railways, Police, Talati, Clerk, or any other competitive examination, you've come to the right place.

On this channel, we provide high-quality English preparation specifically for competitive exams :

✅ English Grammar (Complete Concepts)
✅ Previous Year Questions (PYQs)
✅ Daily Practice MCQs
✅ Vocabulary & Idioms
✅ Error Spotting & Sentence Improvement
✅ Mock Tests & Revision Sessions
✅ Shortcut Tricks & Exam Strategies

Our mission is to help every student build a strong foundation in English and score maximum marks in competitive examinations through concept-based learning and PYQ analysis.

👉 Subscribe to Aniruddhsir English and join thousands of aspirants preparing for success in competitive examinations.

Your Path to Success Starts Here!

#aniruddhsir # aniruddhsirenglish #Englishpath #competitiveexams #masterbatch


Aniruddhsir English

એક સાથે એપ્લિકેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પેમેન્ટ કરતા હતા તેથી સર્વર લોડ લઈ રહ્યું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓને પેમેન્ટ કરવાનું બાકી રહી ગયું છે એટલા માટે આ ઓફર ફરી વખત બે દિવસ માટે વધારવામાં આવે છે.‼️

App Link: play.google.com/store/apps/details?id=com.etontp.a…

જો કોઈ વિધાર્થીને PAYMENT માં issue આવતો હોય or App crash થતી જણાય તો તરત whatsapp પર જાણ કરવી: 9875107210

3 hours ago | [YT] | 1

Aniruddhsir English

હજુ જો ખરીદવાનો બાકી હોય તો લઈ લેજો હવે.. પછી હજુ કિંમત વધશે..

"સમગ્ર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ CCE MAINS નો અંગ્રેજીનો કોર્સ"

#MissionSelection #aniruddhsirenglish#ccemains

19 hours ago | [YT] | 30

Aniruddhsir English

🔥"MISSION SELECTION BATCH FOR CCE MAINS(A+B)"🔥

APP: play.google.com/store/apps/details?id=com.etontp.a…

✅ ગ્રુપ A અને ગ્રુપ B બન્ને માટે આ કોર્સ છે.
✅ Aniruddhsir દ્વારા જ બધું જ ખુબ સરળતાથી પરીક્ષાની પદ્ધતિ અનુસાર શીખવવામાં આવશે.
✅આ બેચની ફી અત્યારે થોડા દિવસ માટે ઓછી રાખેલી છે જેથી Aniruddhsir સાથે સીધા જ સંકળાયેલા વિદ્યાર્થીઓને ફી માં રાહત મળે.
✅ઓફર માર્યાદિત સમય સુધી જ માન્ય રહેશે દોસ્તો..આથી સમયસર કોર્સ લઈને તૈયારી શરુ કરી દેવી.

FEES: 1999₹
✅499₹ - 30 સપ્ટેમ્બર રાત્રે ૧૨ વાગ્યા સુધી!
✅699₹- 1 ઓક્ટોબર થી 5 ઓક્ટોબર સુધી!
✅1499₹- 5 ઓક્ટોબર પછી!

#ccemains #ccemainsenglish #cce2.0update #aniruddhsirenglish

1 day ago | [YT] | 30

Aniruddhsir English

કેવું લાગ્યું SURPRISE દોસ્તો😊🙌🏻
(CCE MAINS BATCH FOR A+B GROUP)

youtube.com/live/Qc9b8ijCZJU?si=PkwleiRVfLPSxSSb

2 days ago | [YT] | 12

Aniruddhsir English

🔥"MISSION SELECTION BATCH FOR CCE MAINS(A+B)"🔥

✅ ગ્રુપ A અને ગ્રુપ B બન્ને માટે આ કોર્સ છે.
✅ Aniruddhsir દ્વારા જ બધું જ ખુબ સરળતાથી પરીક્ષાની પદ્ધતિ અનુસાર શીખવવામાં આવશે.
✅આ બેચની ફી અત્યારે થોડા દિવસ માટે ઓછી રાખેલી છે જેથી Aniruddhsir સાથે સીધા જ સંકળાયેલા વિદ્યાર્થીઓને ફી માં રાહત મળે.
✅ઓફર માર્યાદિત સમય સુધી જ માન્ય રહેશે દોસ્તો..આથી સમયસર કોર્સ લઈને તૈયારી શરુ કરી દેવી.

FEES: 1999₹
✅499₹ - 30 સપ્ટેમ્બર રાત્રે ૧૨ વાગ્યા સુધી!
✅699₹- 1 ઓક્ટોબર થી 5 ઓક્ટોબર સુધી!
✅1499₹- 5 ઓક્ટોબર પછી!

#cce2026 #ccemainsbatch #ccemainsstrategy #aniruddhsirenglish #cceenglishmainsformats

2 days ago | [YT] | 26

Aniruddhsir English

અમુક જ કલાકો પછી ગુજરાતની સૌથી વધુ ગુણવત્તાવાળી "CCE MAINS ENGLISH SPECIAL BATCH" રજૂ કરવામાં આવશે..🔥🏆

ગ્રુપ A તથા ગ્રુપ B બન્ને માટે રહેશે આ Batch!✅

#MissionSelection #ccemains #aniruddhsirenglish

2 days ago | [YT] | 19

Aniruddhsir English

તમારા આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ તમને આ Video માં મળી જશે!
VIDEO : youtube.com/live/PmO_qjxQISA?si=amAkBZzMSKNSzf0b

✅#CCEPRELIMS માં કેટલા પ્રશ્નો Attempt કર્યા હોય તો Safe Attempts કેહવાય?
✅#CCECUTOFF શું આવી શકે છે,Analysis મુજબ?
✅#CCEMAINS માં ગ્રુપ A ની તૈયારી શરુ કરવી કે ગ્રુપ Bની?
✅#CCE ની મુખ્ય પરીક્ષા માટે હવે આગળ શું કરવું?
✅#CCE માટેના સંપૂર્ણઅભ્યાસક્રમ મુજબના વિષયો તૈયાર ક્યાંથી કરવા?
✅#CCEMAINS ક્યારે લેવાશે?

#CCE2026 #CCE2026cutoff #aniruuddhsirenglish

3 days ago | [YT] | 80

Aniruddhsir English

✅ લગભગ 2000+ students ના personal Message આવ્યા કે Sir MAINS ની BATCH કયારે લાવવાના છો..
તો આપ સૌને આ MSG દ્વારા જાણ કરું કે.. તમે CCE PRELIMS ની તૈયારી શરૂ કરી ત્યારનો હું CCE MAINS ની BATCH નું planning,content, strategy, Analysis કરી રહ્યો હતો😊🙏🏻

✅ કારણકે માત્ર PRELIMS પાસ કરવાથી સરકારી અધિકારી નથી થવાતું દોસ્ત!!
MAINS ની પદ્ધતિ અનુસાર, નિશ્ચિત સમયમર્યાદામાં, સારા માર્ગદર્શન સાથેની તૈયારીથી સરકારી અધિકારી ચોક્કસથી બની શકાય છે..

✅ કોઇપણ ધ્યેય પ્રત્યે જ્યારે તમે 100% સમર્પિત થાવ છો ત્યારે તમને સફળતા જરૂર મળે છે અને આ વખતે મેં ખૂબ પહેલાથી જ નક્કી કરેલું કે આપણું Academy ગુજરાતમાં એટલું મોટું તો નથી પરંતુ આ CCE ની EXAM ને Target કરી વિધાર્થીઓનું selection કરાવી આપણા Academy નું નામ બનાવવાનું છે..
અને કદાચ આપ સૌ પણ આ જોઈ રહ્યા હશો કે જે કન્ટેન્ટ Paid COURSE માં પણ આપને નહીં મળ્યું હોય ગુજરાતની અન્ય કોઈપણ academy માંથી એ લેવલનું content એકદમ સરળતાથી સમજાય એ રીતે આપણે YouTube માં Free માં આપીએ છીએ..😊🙌🏻

🔥 CCE MAINS BATCH 🔥LAUNCHING ON 29th SEPTEMBER‼️


✅ GROUP A અને GROUP B બન્નેનું English.
(એટલે કે ગ્રામર તથા લેખનના દરેક topic અગત્યના પ્રશ્નોનું, solution, PYQS, લખવાની સંપૂર્ણ પ્રેક્ટિસ,Doubt solution..
આ બધું જ હું personally તમને કરાવીશ!🙌🏻)

MAINS ની BATCH માં પ્રથમ 300 Students ને ખાસ DISCOUNT આપીશું🤝

નોંધ: 1st October થી MAINS BATCH શરૂ થાય છે..

🎯Registration Link:
docs.google.com/forms/d/e/1FAIpQLSfTFu0xp6d_641AVy…

#ccemains #cce2026 #missionselection #aniruddhsirenglish

1 week ago (edited) | [YT] | 83

Aniruddhsir English

All the very Besttt from Aniruddhsir🇮🇳😊👍🏻

2 weeks ago | [YT] | 480