Naresh Pamak Education

નમસ્કાર મિત્રો Naresh Pamak Education ચેનલમાં તમારું સ્વાગત છે.

આ ચેનલ પર તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બનતું Gk ની trics તેમજ તમામ ટોપીક ને લગતા વિડિયો મુકવામાં આવશે.

આ ચેનલ ખાસ કરીને ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે NMMS, Gyan Sadhana Scholarship, PSE -SSE Exam, Gyan Setu Scholarship) માટેની તૈયારી માટે બનાવવામાં આવી છે.

📌 અહીં તમને મળશે: ✅ Gyan Sadhana Scholarship, NMMS અને અન્ય સ્કોલરશિપ વિષે સંપૂર્ણ માર્ગદર્શન
✅ વિવિધ વિષયોના Paper Solutions અને અગત્યના પ્રશ્નો
✅ એક્ઝામ માટે ઉપયોગી Study Tips, Tricks અને Smart Techniques
✅ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શૈક્ષણિક માહિતી અને માર્ગદર્શન

📚 તમારું ભવિષ્ય તેજસ્વી બનાવો અને શૈક્ષણિક સફળતાની યાત્રામાં જોડાઓ!

👉 આજે જ ચેનલને સબ્સક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં 🔔

NareshPamakEducation – "તમારું શૈક્ષણિક સપનાનું દ્વાર"

🔘 For Sponsorships And Business Inquiry Email :- pamaknaresh2022@gmail.com



Naresh Pamak Education

NMMS સ્કોલરશિપ 2026-27 ફોર્મ ની તારીખ માં વધારો
https://youtu.be/T_dMABe_Qp0
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ માહિતી ⬆️⬆️⬆️

4 weeks ago | [YT] | 12

Naresh Pamak Education

https://youtu.be/KPZXUcLlv2A
CCE Prelims Fee Refund ni તારીખ વધારવામાં આવી છે

1 month ago | [YT] | 8

Naresh Pamak Education

NMMS સ્કોલરશિપ 2026-27 નું ફોર્મ હજુ પણ જે વિદ્યાર્થીઓ એ ના ભર્યું હોય તો તેની ફોર્મ ભરવાની તારીખ માં વધારો થયો છે.
બાકી હોય તો જલ્દી થી ફોર્મ ભરી દેજો........
https://youtu.be/GSe3JtwMHCc?si=JWxv1...

1 month ago | [YT] | 8

Naresh Pamak Education

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના
https://youtu.be/TblUWxypVZk

​🌞 હવે સોલાર લગાવો અને વીજળી બિલમાં મોટી રાહત મેળવો! 💡

​📌 યોજનાની મુખ્ય માહિતી:

​✅ સામાન્ય વર્ગ માટે માત્ર 10% ખર્ચ
​✅ SC / ST વર્ગ માટે માત્ર 5% ખર્ચ
​✅ બાકીની રકમ સબસિડી દ્વારા સહાયરૂપ
​✅ સબસિડી DBT દ્વારા સીધી બેંક ખાતામાં
​✅ સોલાર ક્ષમતા વધારવા અંગેના નિયમો અને શરતો લાગુ

​💰 સોલાર અપનાવો, વીજળી બિલ ઘટાડો અને પર્યાવરણ બચાવો! 🌱

1 month ago | [YT] | 11

Naresh Pamak Education

NMMS સ્કોલરશિપ 2026-27 ફોર્મ ભરવાના ચાલુ
youtu.be/-knZYoVObV

1 month ago | [YT] | 11

Naresh Pamak Education

➡️ https://youtu.be/1j0dYiVczb4
ડિજિટલ ગુજરાત સ્કૉલરશિપ 2026-27 ફોર્મ ભર્યા પછી Status નું ખાનું ખાલી બતાવે છે તો શું કરવું

1 month ago | [YT] | 10

Naresh Pamak Education

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2026-27 Status Check કેવી રીતે કરવું 👇👇
https://youtu.be/eMn-rtKBGJw

1 month ago (edited) | [YT] | 10

Naresh Pamak Education

CCE ગ્રુપ A MAINS ની સંભવિત તારીખ જાહેર
#cce2026

1 month ago (edited) | [YT] | 11

Naresh Pamak Education

નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ની સ્કોલરશિપ બેંક ખાતામાં જમા
https://youtu.be/O0T22ZUmGpM

3 months ago | [YT] | 21

Naresh Pamak Education

15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ

“દેશની એકતા, અખંડિતતા અને ગૌરવને સલામ — આવો, સૌ સાથે મળીને ભારતને વધુ સશક્ત અને સમૃદ્ધ બનાવીએ.” 🇮🇳

સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
જય હિંદ 🇮🇳 | વંદે માતરમ્

3 months ago | [YT] | 39