નમસ્તે સૌ મિત્રોને જયશ્રી કૃષ્ણ જય શ્રી રામ 🙏
અમારી ચેનલ માં આપ સૌ ને વંદન નમસ્તે આ ચેનલ માં નીચે મુજબના વિડિયો મુકવામાં આવશે તો જોવાનુ ભુલતા નહિ .
★ ગુજરાત ના ફરવાના લાયક સ્થલો તથા જોવાલાયક સ્થળો ના વિડિયો
★ગુજરાતના જીલ્લાઓ તથા તેમાં ફરવા લાયક સ્થલો ના વિડિયો
★ગુજરાતના ઈતિહાસ ભુગોળ ને લગતી માહિત ના વિડિયો
★ગુજરાતના મંદિરો અને તેમની આરતી દશૅન ને લગતા વિડિયો
★ ગુજરાત ના તહેવારો ને લગતા વિડિયો તથા તેમની દિન વિશેષ ના વિડિયો
★ ગુજરાતના વિવિધ વાનગીઓ તથા તે ક્યાં નુ શુ વખણાય તેના વિશે ના વીડિયો
★ગુજરાતી પ્રાચીન ભજનો /લોકગીતો /પ્રભાતિયાં વગેરે ગુજરાતી નવા જુનો ભજનો આ ચેનલ મા શોટૅ વિડિઓ મુકવામાં આવશે.
★ભારતના પ્રવાસનો અને ફરવા ઐતિહાસિક અને પ્રાચીન સ્થળો ના વિડીઓ આ ચેનલમા મુકવામા આવશે.
★ભારતના મહાન વિરસપુતોના જન્મ સ્થળો અને સમાધી સ્થળો ના વિડિયો આ ચેનલમાં મુકવામા આવશે .
મહાન ચરિત્રોના જીવન કવન વિશે માહિતી મુકવામાં આવશે.
આપણું ગુજરાત 🇮🇳
ગુજરાત પ્રવાસન વિભાગમાં જોવા લાયક 23 મુ સાંસ્કૃતિક હરસિધ્ધી વન જે દ્વારકા જીલ્લાના ગાંધવી ગામે હરસિધ્ધી માતાજીના મંદિર ને હષૅદ દરીયાકાંઠેઆવેલ છે . રમણીય નજારો ખરેખર એક વાર જોવા લાયક છે.
1 year ago | [YT] | 5
View 0 replies
આપણું ગુજરાત 🇮🇳
Chandrayaan-3 🇮🇳
3 years ago | [YT] | 4
View 0 replies
આપણું ગુજરાત 🇮🇳
3 years ago | [YT] | 7
View 0 replies
આપણું ગુજરાત 🇮🇳
Neelkanth Mahadev Mandir Jamnagar
3 years ago | [YT] | 15
View 1 reply