Krantimarg is Official Youtube News And information channel
અમારી આ ચેનલ કોઈની મહેરબાની કે રહેમરાહે નથી ચાલતી એટલે જ આ ચેનલના માધ્યમથી ખુલીને જનતાનો નીડર અવાજ બનીએ છીએ.
આ ચેનલ પર તમને વર્તમાનના રાજકીય સામાજિક મુદ્દાઓની અપડેટ્સ મળશે.
ખેડૂત,ગરીબ,શોષિત અને વંચિતો સાથે થઈ રહેલા તમામ પ્રકારના અન્યાય સામે ન્યાય માટેનો હુંકાર સાંભળવા મળશે.
આ ચેનલનો ઉદ્દેશ્ય તમામ લોકોને સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય મળે એવા પ્રયાસો કરવાનો છે.
અમારો સંકલ્પ ભારતના મહાન બંધારણને ફક્ત કાગળ ઉપર જ નહીં પણ વાસ્તવમાં જમીની સ્તરે લાગુ કરાવવાનો છે એના માટે અમારે અમારું જે યોગદાન આપવું પડે એ આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયાસ કરીશું
ઇન્કલાબ ઝીંદાબાદ
Krantimarg
લકવાગ્રસ્ત રાજનીતિમાં તમે કોના પક્ષમાં છો?
3 weeks ago | [YT] | 84
View 41 replies
Krantimarg
👉પોતાની બાઇક કે કારમાં #મુસ્લિમ કન્ટ્રીમાંથી ખરીદેલું પ્રેટ્રોલ ભરાઈને ગરબા રમવા જવું છે
👉નવરાત્રી દરમિયાન ગરબાના વિડિઓ અને ફોટા #યહૂદી ( માર્ક ઝુકરબર્ગ) ના પ્લેટફોર્મ FB ,Insta અને whatsapp પર મૂકવા છે
👉છતાં આખી નવરાત્રી #વિધર્મીઓનો વિરોધ કરવો છે બોલો !
👉માં બહેનની ગાળો દેતા દેતા માં બહેનની રક્ષા કરવા નીકળેલા લુખ્ખા લબાડ લોકોને શું કહેવું ?
#Navratri #Garba #bhavnagar #rangoli
3 weeks ago | [YT] | 21
View 2 replies
Krantimarg
GYANESH KUMAR ના રાજીનામાં અને SIR વિરુદ્ધ વિપક્ષની સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાની યાત્રા Delhi Supream Court
3 weeks ago | [YT] | 63
View 6 replies
Krantimarg
નાના નથી રહ્યા.નાના પાટેકરનું 75 વર્ષની આકસ્મિક નિધન.
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે ગોવામાં નિધન થયું.
વહેલી સવારે તેમના ગોવા સ્થિત નિવાસસ્થાને તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું.
તબીબી ટીમના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં; ચોક્કસ કારણ માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
1 month ago | [YT] | 18
View 1 reply
Krantimarg
dharmendra pradhan નું રાજીનામુ! Gen z એ તોડ્યો મોદી સરકારનો ધમંડ!
3 months ago | [YT] | 61
View 2 replies
Krantimarg
જ્યાં સુધી કમિશન કમલમ ના પહોંચે ત્યાં સુધી : Amit Chavda
#congress #amitchavda #pressconference #gujaratpolitics #youthempowerment #youthcongress #krantimarg
7 months ago | [YT] | 80
View 5 replies
Krantimarg
વોટ ચોરીનો મહાકૌભાંડ? ગુજરાત કોંગ્રેસનો ધડાકો: 74 લાખ વોટ ચોરાયા! AMIT CHAVDA
10 months ago (edited) | [YT] | 209
View 19 replies
Krantimarg
ધર્મના નામે નુકશાન કરનારાઓ સામે તંત્ર ઘૂંટણીયે, ફટાકડાના ધુમાડાથી Diwali પર અમદાવાદની હવા ઝેરી!
1 year ago (edited) | [YT] | 30
View 7 replies
Krantimarg
કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદસ્પદ નિવેદન કરનારા BJPના મઁત્રી વિજય શાહનું માફિનામું “સુપ્રીમે કોર્ટે“ફગાવ્યું
1 year ago | [YT] | 233
View 15 replies
Krantimarg
સફર ભલે આકરો હોય પણ ચાલ્યા કરીશું તો મંજિલ મળી જ જશે .
ચંદ્રયાન3 નું ચાંદ પર સફળ લેન્ડિંગ . તમામ ભારતવાસીને શુભકામનાઓ.
3 years ago (edited) | [YT] | 25
View 2 replies