મંત્રમુગ્ધ સત્સંગ

મિત્તલ ઠક્કર ના આપ સર્વને જય જલારામ. ભજન તથા ભજન નો અર્થ , ધાર્મિક કથાઓ ,દ્રષ્ટાંત , વાર્તા , સત્સંગ ,જીવન મૂલ્યો, સંસ્કારની વાતો વગેરે મંત્ર મુગ્ધ સત્સંગ ચેનલ દ્વારા આપ સુધી પહોંચે એવો મારો ધ્યેય છે . ભક્તજનો ની અંદર શ્રદ્ધા જાગે, લોકો ભક્તિ તરફ વળે ,નવી પેઢી ને પણ ધાર્મિક દિશા મળે, સાચી દિશામાં મળે એજ મારો ઉદ્દેશ્ય છે તો આપ સર્વે ભક્ત મિત્રો મંત્રમુગ્ધ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ચોક્કસથી દબાવી દેજો જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તથા મારા વીડિયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ.

ખાસ નોંધ : વિડિયો માં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, ધાર્મિક માન્યતા, લોક માન્યતા અનુસાર હોય છે. મંત્રમુગ્ધ સત્સંગ કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ને પુષ્ટિ કરતું નથી.


મંત્રમુગ્ધ સત્સંગ

જો જો આ ભજન ચૂકી ના જવાય

2 weeks ago | [YT] | 10

મંત્રમુગ્ધ સત્સંગ

ભક્ત મિત્રો ખાસ જોજો ભૂલતા નહીં 6:45 pm

4 weeks ago | [YT] | 11

મંત્રમુગ્ધ સત્સંગ

જબરજસ્ત, સુપર ભજન માટે તૈયાર થઈ જાઓ ઊભા થઈ ને નાચવા લાગશો. સાંજે 7 વાગ્યે ભૂલતા નઈ

1 month ago | [YT] | 8

મંત્રમુગ્ધ સત્સંગ

જબરજસ્ત, સુપર ભજન માટે તૈયાર થઈ જાઓ ઊભા થઈ ને નાચવા લાગશો. સાંજે 7 વાગ્યે ભૂલતા નઈ

1 month ago | [YT] | 19

મંત્રમુગ્ધ સત્સંગ

પ્રશ્ન:
🔱 શિવજીની પૂજામાં સૌથી વધુ કઈ વસ્તુ ચઢાવો છો?
🔘 બિલીપત્ર 🌿
🔘 ધતુરો 🌸
🔘 દૂધ 🥛
🔘 જળ 💧

1 month ago | [YT] | 2

મંત્રમુગ્ધ સત્સંગ

🔱 હર હર મહાદેવ 🙏
શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. 🌺
પરંતુ શું તમને ખબર છે કે શિવપૂજા દરમિયાન કેટલીક વસ્તુઓ ભગવાન શિવને ચઢાવવી ન જોઈએ? 😮
🙏 મારા ભક્ત મિત્રો માટે હવે શ્રાવણ માસની ખાસ Daily Series શરૂ કરી રહ્યા છીએ.
📌 દરરોજ એક નવો વિડિયો
🔹 શિવપૂજામાં શું કરવું?
🔹 શિવજીને શું ન ચઢાવવું?
🔹 કઈ વસ્તુનું શું મહત્વ છે?
🔹 પૂજામાં થતી સામાન્ય ભૂલો કઈ છે?
🌺 આખો શ્રાવણ મહિનો — દરરોજ નવી ધાર્મિક માહિતી 🌺
👉 આવતીકાલનો વિડિયો ચૂકી ન જશો!
🔔 મંત્રમુગ્ધ સત્સંગ ને Subscribe કરી Bell 🔔 ON રાખજો.
તમારે સૌપ્રથમ કઈ વસ્તુ વિશે જાણવા છે કે શિવજીને ચઢાવવી જોઈએ કે નહીં?
👇 કોમેન્ટમાં લખો.
ૐ નમઃ શિવાય 🔱🙏
— મંત્રમુગ્ધ સત્સંગ 🕉️

1 month ago | [YT] | 3

મંત્રમુગ્ધ સત્સંગ

🙏મારા પિતાજી નો સ્વર્ગ માં વાસ થાય એવી પ્રભુ ના ચરણો મા અરજ 🙏

1 year ago | [YT] | 4

મંત્રમુગ્ધ સત્સંગ

કામદા એકાદશી ની આપ સર્વે ને હાર્દિક શુભકામનાઓ. મંત્રમુગ્ધ સત્સંગ તરફ થી ખુબ ખુબ શુભેચ્છા.

1 year ago | [YT] | 10