Tip - Top Taiyari

આપની તૈયારીને સહજ-સરળ-રસપ્રદ અને ઓન ટાઇમ રાખવા માટે જ આ શરૂઆત કરી છે .

ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ
ગમતાનો કરીએ ગુલાલ.

આ યુટ્યુબ ચેનલ આપ સૌને સાચી દિશામાં અને સચોટ માર્ગદર્શન આપશે.

આપણે અહીં વર્તમાન ઘટનાઓ માટે એડિટોરિયલ ડિસ્કશન અને UPSC-GPSC અને CCE માં મદદરૂપ થાય તેવા વિષયોનો અભ્યાસ કરીશું.

અને સન્ડે સ્પેશિયલ રહેશે.🌸

ટેલિગ્રામ ચેનલ: t.me/tiptoptaiyari


Tip - Top Taiyari

"इस कदर वाकिफ है मेरी कलम
मेरे जज्बातों से,
अगर मैं इश्क लिखना भी चाहूँ
तो इंकलाब लिखा जाता है।"
-भगत सिंह🌟

शहीद-ए-आजम आज १२० साल के हुए।जन्म दिन 🌸✨

3 days ago | [YT] | 6

Tip - Top Taiyari

ઓસ્કર વાઇલ્ડનું સીમાડાઓનો છેદ ઉડાડતું કથન આપણી સંભાવનાઓને તપાસવાનો માર્ગ ખોલી આપે છે.

સામાન્યપણે આ પ્રશ્ન કોઈ અજાણ્યા કોલ પર, કોઈ પરિચિત સાથેની ચાલતી મુલાકાત સમયે કે પછી અધ્યાત્મ અને ગીતા દર્શનના રસ્તે પણ “હું કોણ?” "તું કોણ“ના પ્રશ્નથી જ સ્વયંથી ઈષ્ટ સુધીનો કોણ પ્રાપ્ત થાય છે.

જ્યારે દયાનંદ સરસ્વતીને પણ એમના સાચા ગુરુની પ્રાપ્તિ થઈ ત્યારે દરવાજે પડેલા ટકોરાની સાથે ગુરુ એ પૂછેલો પ્રશ્ન આજ તો હતો? તું કોણ? અને દયાનંદ સરસ્વતીનો જવાબ પણ એ જ કે એ જ તો શોધતો ફરું છું.

એટલે સ્વયંને કોઈ ઓળખ આપી દેવી એટલે અસ્તિત્વને સીમામાં બાંધી દેવું.અહીંયા જોખમ છે ગૂંગળાઈ જવાનું.જેમકે કોઈ વ્યવસાયથી પોતાની ઓળખ, કોઈ પદથી ઓળખ ડૉક્ટર -એન્જિનિયર - અધિકારી - કલેક્ટર - મેનેજર વગેરે વગેરે. જેવું તમે ટેગ આપ્યું કે ત્યાં મર્યાદા લાદી.

વધુમાં, સફળ-અસફળ, અતડા-મિલનસાર, સુંદર-કદરૂપ આ બધું જ મર્યાદાને વધુ વાસ્તવિક બનાવી દે છે. આજે તો દરેક બાબતમાં જાણે ડિજિટલ બાયો ટેગિંગ માટે જાતને વ્યાખ્યાયિત કરવાનું ફરમાન! હા ઈન્સ્ટા બાયો ,મેટા બાયો,પણ મહાન ફિલસૂફ Jean-Paul Sartre કહે છે કે તેમ "Existence precedes essence" માને અસ્તિત્વ પહેલાં સાર પછી.એટલે વ્યાખ્યા આપણા અસ્તિત્વને આપણી સંભાવનાઓને મર્યાદિત કરે તેવી ન જ હોવી જોઈએ.

નરસિંહ મહેતા તો ઈશ્વરને પણ કહેશે કે “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજ્વે રૂપે અનંત ભાષે...” જો ઈશ્વર હજારો સંભાવના ધરાવે તો એને અંશ “અહમ્ બ્રહ્માસ્મિ” અને “તત્વમ્ અસિ”ને વ્યાખ્યા આપવી એ મર્યાદા આપી ગંધાય જવું એક છે.

ઓસ્કાર વાઇલ્ડનું આ કથન સંભાવનાઓ અને ક્ષમતાઓને વ્યાપ આપવા માટે ઉદ્દીપકનું કામ કરે છે.
આ બધાને અર્ક આપતો શેર:
શૂન્ય પાલનપુરી કહે છે કે,
“કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે.”

આપણે સંકુચિત મટી વ્યાપક બનીએ. અનેક સંભાવનાઓથી ભરપૂર આપણા અસ્તિત્વને વ્યાખ્યાયિત કરવા ન મથીયે.

-આઝાદ 🌟

3 weeks ago | [YT] | 7

Tip - Top Taiyari

ડિયર ફાઇટર્સ,

આપણા 50 Days Mains Program અન્વયે ઇન્ડિયન સોસાયટી લેક્ચર સેશનમાં હવે માત્ર લાસ્ટ સેશન ૰ ગુજરાતી ડાયસ્પોરા ૰ ટોપિક કવર કરવાનો રહે છે.અર્થાત્ ૯૦% કવર કરી ચૂક્યા છીયે.🙌🏻

નેક્સ્ટ સેશનની નોટ્સ તૈયાર થઈ રહી છે.

આપનો સહકાર અનિવાર્ય.🌸

તમને બની શકે તેટલું બેસ્ટ આપી આપની તૈયારીને ટિપટોપ રાખવા માટે પ્રયત્નશીલ!

અને હા Ethics અને Essay બે પેપર 500 માર્ક્સ કવર કરે છે.

પરીક્ષા જ્યારે ત્યારે લેવાય પણ આ બંને સબ્જેક્ટ રાતોરાત તૈયાર નહીં જ થાય.એટલે આ સમયનો સદુપયોગ કરજો.

-આઝાદ 🌟

શુભ રાત્રી 🌙

3 weeks ago | [YT] | 9

Tip - Top Taiyari

Be Healthy and Be Smart!

Use this holistic craft in your copy,
If you have the chance.

Good Morning ✨

4 weeks ago | [YT] | 7

Tip - Top Taiyari

Reform, Perform and Transform.

Good Morning 🌅

1 month ago | [YT] | 8

Tip - Top Taiyari

શક્તિમય શુભ સવાર! 🌅

1 month ago | [YT] | 6

Tip - Top Taiyari

Marvel Morning — Start your day with a spark. 💡

1 month ago | [YT] | 4

Tip - Top Taiyari

Day:10 ✨

-રાઈટ એન્ડ રાઈઝ 🖊️

1 month ago | [YT] | 5

Tip - Top Taiyari

GooD Morning ☀️

t.me/tiptoptaiyari

1 month ago | [YT] | 8

Tip - Top Taiyari

Day : 9 ✨

આપણે હવે દરેક સબ્જેક્ટનો 2nd round લખી રહ્યા છીયે !

Cheers 🥂

રોજ કલાક લખતા લખતા જ એક્સેલેન્ટ થવાશે.

લખશો 🌸

1 month ago | [YT] | 7