For more Latest News Updates
YouTube: Youtube.com/DDNewsGujarati
Twitter: twitter.com/DDNewsGujarati
Telegram: t.me/ddnewsgujarati
Facebook: www.facebook.com/ddnewsgujarati/
Instagram: www.instagram.com/ddnewsgujarati/
Website: ddnewsgujarati.com/
DD News Gujarati
પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે
બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.PM-કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર કરશે
એકતાનગરમાં ‘ભારત પર્વ 2026’નું ઉદ્ઘાટન અને નર્મદા મહાઆરતીમાં સહભાગી થશે
સરદાર પટેલની 151મી જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
#NarendraModi #GujaratVisit #GujaratNews #PMKisan #PMKisanSammanNidhi #Banaskantha #EktaNagar
1 week ago | [YT] | 21
View 0 replies
DD News Gujarati
🔸ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ
🔸ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું, નવીનતાને પ્રોત્સાહન આપવું અને ભારતીય ખેલ સામગ્રીને વિશ્વભરમાં પહોંચાડવાનો ઉદ્દેશ્ય
🔸 જે નાણાકીય વર્ષ 2026–27 થી 2033–34 સુધીના સમયગાળા માટે ₹1,856.67 કરોડના મંજૂર બજેટ સાથે શરૂ કરવામાં આવી
🔸તેનો ઉદ્દેશ્ય ટર્નઓવર-આધારિત સહાય અને 15% સુધીના પ્રોત્સાહનો દ્વારા સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે
#CabinetDecision #KhelBhiNirmanBhi #KheloIndia
1 week ago | [YT] | 2
View 0 replies
DD News Gujarati
🔸જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે વિશિષ્ટ પ્રોત્સાહક યોજના જાહેર !
🔸ભારતની ફાર્માસ્યુટિકલ આત્મનિર્ભરતાને નવી ગતિ આપવા ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ પહેલ
☑️10% કેપિટલ સબસિડી
☑️10 વર્ષ સુધી યુટિલિટી ખર્ચમાં રિઇમ્બર્સમેન્ટ
☑️સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં100% રિઇમ્બર્સમેન્ટ
🔸જંબુસર, ભરૂચ ખાતે વિકસિત થતો બલ્ક ડ્રગ પાર્ક ભારતની API સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ગુજરાતને ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ સુદૃઢ કરશે
#JambusarBulkDrugPark #Gujarat #Bharuch #PharmaceuticalIndustry #BulkDrugPark #PharmaManufacturing #AtmanirbharBharat
1 week ago | [YT] | 4
View 0 replies
DD News Gujarati
🔸કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા નવી વિવાદ સમાધાન યોજના, 2025ની મુદત વધારીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી
🔸આ યોજના અગાઉ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થવાની હતી
🔸હવે હાલના નિયમો અને શરતો સાથે તેને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી
#ESIC #LabourWelfare
1 week ago | [YT] | 2
View 0 replies
DD News Gujarati
🔸ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ યોજના હેઠળ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે સહાય પૂરી પાડવામાં આવશે
🔸ખાસ વાત એ છે કે 70% લાભાર્થીઓને પ્રથમ વખત આ સહાય મળી રહી છે, જેનાથી ઉત્પાદનોની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધારવામાં મદદ મળશે
#KheloIndia
1 week ago | [YT] | 1
View 0 replies
DD News Gujarati
🔸કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)ને મંજૂરી આપી
#CabinetDecisions
@FinMinIndia
1 week ago | [YT] | 22
View 1 reply
DD News Gujarati
ગુજરાત સરકારનો મોટો નિર્ણય
હવે સરકારી જમીન સહિત જાહેર રસ્તાઓની હદ માપણી વિનામૂલ્યે થશે!
મહેસૂલ વિભાગે 26 ઓક્ટોબરે કર્યો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર
જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીનના દબાણો દૂર કરવા માપણી પ્રક્રિયા સરળ બનશે
જમીનની માપણી માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નહીં આવે
માપણી પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના
સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરીને મળશે વેગ
ગુજરાત મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
#GujaratGovernment #LandSurvey #RevenueDepartment #PublicRoads #GovernmentLand #GaucharLand #EncroachmentRemoval #GujaratUpdates #BreakingNews #LandMeasurement #Gujarat
1 week ago | [YT] | 8
View 0 replies
DD News Gujarati
🔸UGC-NET (ડિસેમ્બર 2026) માટે અત્યાર સુધીમાં 8.78 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે અને 6.92 લાખથી વધુ ઉમેદવારોએ ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે!
🔸અરજી કરવાની છેલ્લી તારીખ: 31 ઑક્ટોબર 2026, રાત્રે 11:50 વાગ્યા સુધી
🔸અરજીના તમામ તબક્કા પૂર્ણ કરો, ફી ભરો અને તમારું કન્ફર્મેશન પેજ તાત્કાલિક ડાઉનલોડ કરો
🔗 ugcnet.nta.nic.in/
1 week ago | [YT] | 1
View 0 replies
DD News Gujarati
🔸માહિતી અને પ્રસારણ મંત્રાલયે IFFI 2026 મીડિયા એક્રેડિટેશનની સમયસીમા 4 નવેમ્બર 2026 સુધી લંબાવી
🔸સિનેમા પ્રેમીઓ સિનેમાની નવી દુનિયાનો અનુભવ કરવા માટે ડેલિગેટ્સ તરીકે પણ નોંધણી કરાવી શકે છે
@MIB_India
#IFFI2026
1 week ago | [YT] | 1
View 0 replies
DD News Gujarati
🔸અરુણાચલપ્રદેશના તવાંગ ખાતે 14મા 29-31 ઓક્ટોબર, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન કરશે
🔸પર્યટન મંત્રાલય ઉત્તરપૂર્વીય ક્ષેત્રની પ્રવાસન ક્ષમતા દર્શાવવા માટે અરુણાચલ પ્રદેશમાં આ ત્રણ દિવસીય માર્ટનું આયોજન કરશે
🔸આ માર્ટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વેચાણકર્તાઓ સહિત 200થી વધુ સહભાગીઓ આવવાની અપેક્ષા
@tourismgoi
#ArunachalPradesh #IncredibleIndia #Tourism
1 week ago | [YT] | 2
View 0 replies
Load more