રાષ્ટ્ર સેવક યુવા મંચ(National Service Youth Forum

વિનોદભાઈ ગગજીભાઈ ભરવાડ (તારાપુર)
🚩 રાજકીય અને સામાજિક પરિચય (બાયોડેટા)
👤 વ્યક્તિગત અને વ્યવસાયિક વિગતો
* પૂરું નામ: વિનોદભાઈ ગગજીભાઈ ભરવાડ
* વતન / સરનામું: તારાપુર, જિલ્લો આણંદ, ગુજરાત
* વ્યવસાય: પ્રોપ્રાઈટર – ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ
🏛️ રાજકીય સફર અને જવાબદારીઓ
* શહેર મહામંત્રી: તારાપુર શહેર ભાજપ (૨૦૨૬)
* તાલુકા મહામંત્રી: ભાજપ (૨૦૨૫)
* બૂથ પ્રમુખ: ભાજપ (૨૦૨૪)
* ચૂંટણી અને સંગઠન અનુભવ: લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સફળ સંચાલન તેમજ પાર્ટીના સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન.
🤝 સામાજિક અને સેવાકીય યોગદાન
* સ્થાપક: કષ્ટભંજન ટ્રસ્ટ (ગૌસેવા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, અન્નક્ષેત્ર અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ)
* પૂર્વ મંત્રી: લાયન્સ ક્લબ
* રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ: આર.એસ.એસ. (RSS) ની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી.


રાષ્ટ્ર સેવક યુવા મંચ(National Service Youth Forum

*સોજીત્રા વિધાનસભાની વણથંભી વિકાસ ગાથા*

*સોજીત્રા વિધાનસભામાં આવતા સોજીત્રા તાલુકાના વિરોલ(સો) એપ્રોચ રોડ અને તારાપુર તાલુકાના જણજ,પાદરા,ખાખસર, કનેવાલ,ઈસનપુર રોડ રિસર્ફેસિંગ કરવા માટે અંદાજીત રૂ. ૨૪ કરોડ ૫૦ લાખ મંજૂર કરવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ,ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ તથા ગુજરાત સરકારશ્રી નો ખૂબ ખૂબ આભાર*.

https://www.narendramodi.in/network/userpost-task/6a88502672a68a1af70ee3e0
via MyNt

1 month ago | [YT] | 7