*એક્ટિવિટી ક્લબ બાય તન્વી પંડ્યા દ્વારા દિવાળી મેળાનું સફળ આયોજન: બમ્પર હાઉસી ઈનામો તથા મહિલાઓના સ્ટોલની ધમાકેદાર રજૂઆત*
અમદાવાદ: તન્વી પંડ્યાની એક્ટિવિટી ક્લબ દ્વારા આયોજિત દિવાળી મેળામાં વિવિધ વ્યવસાય કરતી મહિલાઓએ પોતાના પ્રોડક્ટ્સના સ્ટોલ પ્રદર્શિત કર્યા.
મહિલાઓએ હેન્ડમેડ, ફેશન, ફૂડ, જ્વેલરી અને ઘણા બધા અલગ અલગ પ્રોડક્ટ્સ રજૂ કર્યા. મેળામાં લોકોએ ખૂબ રસપૂર્વક મુલાકાત લીધી અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપ્યું.
દિવાળીની ખરીદી સાથે સાથે મહિલા સશક્તિકરણનો સુંદર સંદેશ પણ આપ્યો. આ નિમિત્તે ઈન્ટરનેશનલ રેઇકી ગ્રાન્ડ માસ્ટર ધારા જૈન દ્વારા હિલિંગ માટે ઉપયોગી સોલ્ટ લોન્ચ કરવામાં આવ્યાં હતાં.
શાંગ્રીલા પરિવાર થલતેજ દ્વારા ભવ્ય રાસ ગરબા માતાજીની આરતી અને શેરી ગરબા સર્વે પરિવાર દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવે છે માતાજીની આરાધના પણ બધા સાથે મળીને કરવામાં આવે છે સોસાયટીના સર્વે ચેરમેન સેક્રેટરી તેમજ સર્વે કમિટી સભ્યો દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે તેને સફળ બનાવવા માટે સોસાયટીના સર્વે સભ્યો સાથે રહીને સફળ બનાવે છે. #Navratri#HelloGujarat
61 उद्योगकारों के 61 स्टॉल के साथ _सखी नवरात्रि-दीवाली फेस्टिवल एक्ज़ीबिशन 2026_ का आयोजन:
त्योहारों की खरीदारी के साथ महिला उद्यमियों को ग्राहकों तक पहुंचने का अवसर प्रदान करने हेतु 'सखी ग्लोबल वुमन' द्वारा सुबह 10 से रात 8 बजे तक 'सखी नवरात्रि-दीवाली फेस्टिवल एक्ज़ीबिशन 2026' का आयोजन किया गया। फाउंडर सोनल शाह के मार्गदर्शन में आयोजित इस एक्ज़ीबिशन में फैशन, ज्वेलरी, ब्यूटी, फूड, हैंडीक्राफ्ट, गिफ्टिंग, होममेड और लाइफस्टाइल प्रोडक्ट्स सहित विभिन्न वस्तुएं प्रस्तुत की गईं।
इस एक्ज़ीबिशन की विशेषता यह रही कि विभिन्न क्षेत्रों में कार्यरत बिजनेस ओनर्स को अपने उत्पाद सीधे ग्राहकों के सामने प्रस्तुत करने का मौका मिला। त्योहारी खरीदारी के साथ आगंतुकों को नए व्यवसायों और स्थानीय ब्रांड्स के बारे में जानकारी मिली, जबकि स्टॉल धारकों को नए ग्राहकों से जुड़ने और व्यावसायिक संपर्क बढ़ाने के अवसर मिले।
मुख्य अतिथि के रूप में श्री सरस्वतीचंद्र आचार्य, रीमा देसाई, मलिका परमार तथा मेघना ओझा उपस्थित रहे।
सखी ग्लोबल वुमन की फाउंडर सोनल शाह ने कहा, "61 स्टॉल के साथ इस फेस्टिवल का आयोजन महिलाओं को एक ही मंच पर लाकर उनके व्यवसाय को अधिक लोगों तक पहुंचाने का हमारा प्रयास है।"
HELLO GUJARAT Tv
आप किसको सुनना चाहते है? #Podcast #HelloGujarat #PodcastLaunchingSoon #SarasvatiChandraAcharya
1 week ago (edited) | [YT] | 3
View 0 replies
HELLO GUJARAT Tv
*એક્ટિવિટી ક્લબ બાય તન્વી પંડ્યા દ્વારા દિવાળી મેળાનું સફળ આયોજન:
બમ્પર હાઉસી ઈનામો તથા મહિલાઓના સ્ટોલની ધમાકેદાર રજૂઆત*
અમદાવાદ:
તન્વી પંડ્યાની એક્ટિવિટી ક્લબ દ્વારા આયોજિત દિવાળી મેળામાં વિવિધ વ્યવસાય કરતી મહિલાઓએ પોતાના પ્રોડક્ટ્સના સ્ટોલ પ્રદર્શિત કર્યા.
મહિલાઓએ હેન્ડમેડ, ફેશન, ફૂડ, જ્વેલરી અને ઘણા બધા અલગ અલગ પ્રોડક્ટ્સ રજૂ કર્યા. મેળામાં લોકોએ ખૂબ રસપૂર્વક મુલાકાત લીધી અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપ્યું.
દિવાળીની ખરીદી સાથે સાથે મહિલા સશક્તિકરણનો સુંદર સંદેશ પણ આપ્યો.
આ નિમિત્તે ઈન્ટરનેશનલ રેઇકી ગ્રાન્ડ માસ્ટર ધારા જૈન દ્વારા હિલિંગ માટે ઉપયોગી સોલ્ટ લોન્ચ કરવામાં આવ્યાં હતાં.
*#HelloGujarat #HelloAhmedabadNews #DiwaliMela #ActivityClub #TanviPandya #WomenEntrepreneurs #Ahmedabad*
1 week ago | [YT] | 4
View 0 replies
HELLO GUJARAT Tv
Visit Stall 8B, Ahmedabad International Book Fair (Riverfront Event Center) and get special discount as Hello Gujarat subscriber. #HelloGujarat #SarasvatiChandraAcharya #Bookfair #Book #Books
2 weeks ago | [YT] | 4
View 0 replies
HELLO GUJARAT Tv
Accusation on Gangster Lawrence Bishnoi and his Brother Anmol Bishnoi. Threats because Tiger was working with Actor SalmanKhan. #TigerShroff #LawrenceBishnoi #Bollywood #Mumbai #Underworld
4 weeks ago | [YT] | 1
View 1 reply
HELLO GUJARAT Tv
શાંગ્રીલા પરિવાર થલતેજ દ્વારા ભવ્ય રાસ ગરબા માતાજીની આરતી અને શેરી ગરબા સર્વે પરિવાર દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવે છે માતાજીની આરાધના પણ બધા સાથે મળીને કરવામાં આવે છે સોસાયટીના સર્વે ચેરમેન સેક્રેટરી તેમજ સર્વે કમિટી સભ્યો દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે તેને સફળ બનાવવા માટે સોસાયટીના સર્વે સભ્યો સાથે રહીને સફળ બનાવે છે.
#Navratri #HelloGujarat
4 weeks ago | [YT] | 3
View 0 replies
HELLO GUJARAT Tv
Grand Opening of AVA ~ Akshar Vision Arena on 11 October in Navsari #eye #eyecare #HelloGujarat #eyes #eyehospital
1 month ago | [YT] | 7
View 0 replies
HELLO GUJARAT Tv
61 उद्योगकारों के 61 स्टॉल के साथ _सखी नवरात्रि-दीवाली फेस्टिवल एक्ज़ीबिशन 2026_ का आयोजन:
त्योहारों की खरीदारी के साथ महिला उद्यमियों को ग्राहकों तक पहुंचने का अवसर प्रदान करने हेतु 'सखी ग्लोबल वुमन' द्वारा सुबह 10 से रात 8 बजे तक 'सखी नवरात्रि-दीवाली फेस्टिवल एक्ज़ीबिशन 2026' का आयोजन किया गया। फाउंडर सोनल शाह के मार्गदर्शन में आयोजित इस एक्ज़ीबिशन में फैशन, ज्वेलरी, ब्यूटी, फूड, हैंडीक्राफ्ट, गिफ्टिंग, होममेड और लाइफस्टाइल प्रोडक्ट्स सहित विभिन्न वस्तुएं प्रस्तुत की गईं।
इस एक्ज़ीबिशन की विशेषता यह रही कि विभिन्न क्षेत्रों में कार्यरत बिजनेस ओनर्स को अपने उत्पाद सीधे ग्राहकों के सामने प्रस्तुत करने का मौका मिला। त्योहारी खरीदारी के साथ आगंतुकों को नए व्यवसायों और स्थानीय ब्रांड्स के बारे में जानकारी मिली, जबकि स्टॉल धारकों को नए ग्राहकों से जुड़ने और व्यावसायिक संपर्क बढ़ाने के अवसर मिले।
मुख्य अतिथि के रूप में श्री सरस्वतीचंद्र आचार्य, रीमा देसाई, मलिका परमार तथा मेघना ओझा उपस्थित रहे।
सखी ग्लोबल वुमन की फाउंडर सोनल शाह ने कहा, "61 स्टॉल के साथ इस फेस्टिवल का आयोजन महिलाओं को एक ही मंच पर लाकर उनके व्यवसाय को अधिक लोगों तक पहुंचाने का हमारा प्रयास है।"
सखी का विज़न है — Connect, Collaborate and Grow।"
1 month ago | [YT] | 8
View 3 replies
HELLO GUJARAT Tv
#HelloGujarat #Navratri #Garba #SarasvatiChandraAcharya #Dandiya #SeniorCitizen
1 month ago | [YT] | 2
View 0 replies
HELLO GUJARAT Tv
#HelloGujarat #Astrology #Occult #Tarot #Numerology
1 month ago | [YT] | 2
View 0 replies
HELLO GUJARAT Tv
સખી નવરાત્રી-દિવાલી ફેસ્ટિવ એક્ઝિબિશન #hellogujarat #Navratri #Diwali #Sakhi
1 month ago | [YT] | 6
View 0 replies
Load more