Gujarat Tak is part of India today group and platform for the people to raise voices on issues they feel strongly about and it is a medium that will not just provide news and analysis but will also showcase the cultural heritage of Gujarat.

મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી સુધી. અંબાણીથી અદાણી સુધી. બિઝનેસના બાજીગરથી લઈને હીરાના કારીગરો સુધી. નવરાત્રી ઉત્સવથી લઈને ઉત્તરાયણની ઉજવણી સુધી. કચ્છ-સૌરાષ્ટ્રથી લઈને પાટણની શેરીઓથી લઈને સુરત સુધી. ગુજરાત મોડલથી માંડીને ખાવાની મીઠી સુગંધ સુધી. હવે તમને ગુજરાત Tak પર ગુજરાતના પળે પળના સમાચાર મળશે.

The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.


Gujarat Tak

ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, ઉનામાં વરસાદ...

#rain

4 hours ago | [YT] | 43

Gujarat Tak

પોલીસની ગાડીને બિશ્નોઈ ગેંગે ટક્કર મારી!

#gujaratpolice

6 hours ago | [YT] | 44

Gujarat Tak

Boss Scam માં પોલીસે જણાવ્યું કે, 'સમગ્ર કેસમાં 2.88 કરોડ રૂપિયા રિકવર કરી લીધા છે. હવે માત્ર 6 લાખ રૂપિયા જ બાકી રહ્યા છે, જે અમે ટૂંક સમયમાં રિકવર કરીને ફરિયાદીને પરત આપી દઈશું.

6 hours ago | [YT] | 14

Gujarat Tak

Asian Games 2026 માં ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમનો દબદબો, સતત બીજી વાર ગોલ્ડ જીત્યો

12 hours ago | [YT] | 97

Gujarat Tak

BJP Gujarat નર્મદાનાં સંગઠનમાં મોટા બદલાવ, જિલ્લા પ્રમુખ નિલ રાવની બદલી, નવા જિલ્લા પ્રમુખ બન્યા શબ્દશરણ તડવી

12 hours ago | [YT] | 26

Gujarat Tak

વરસાદની આગાહી

#rain

1 day ago | [YT] | 49

Gujarat Tak

ભાદરવી પૂનમ મહામેળા માટે એકસ્ટ્રા બસ...

#gsrtc

1 day ago | [YT] | 44

Gujarat Tak

સુરતમાં અમીષ પટેલ મોત કેસમાં ન્યાયની માગ...

#surat

1 day ago | [YT] | 49

Gujarat Tak

Weather Update, 3 રાજ્યોમાં વાવાઝોડું ત્રાટકવાની આશંકાઓ

1 day ago | [YT] | 47

Gujarat Tak

Surat માં ચોરોએ ટ્રાફિક સિગ્નલની બેટરી પર ન છોડી

1 day ago | [YT] | 28