" GTPL ભક્તિ " માં તમારું સ્વાગત છે, જે ઉત્તમ ગુજરાતી ભક્તિ અને આધ્યાત્મિક કન્ટેન્ટ માટે તમારું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે! 🙏
વર્ષોથી, GTPL ભક્તિએ એક લોકપ્રિય ધાર્મિક ચેનલ તરીકે સફળતાપૂર્વક પોતાનું સ્થાન બનાવ્યું છે, જે ગુજરાતના દિવ્ય વાતાવરણને સીધા તમારા ઘર સુધી પહોંચાડે છે. અમે અધિકૃત અને ઊંડાણપૂર્વકના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આત્માઓને પરમાત્મા સાથે જોડવા માટે સમર્પિત છીએ.
🌟 અહીં તમને શું જોવા મળશે:
તમારા મનને શાંતિ અને હૃદયમાં ભક્તિ જગાડવા માટે રચાયેલ વિવિધ પ્રકારના આધ્યાત્મિક કન્ટેન્ટનો આનંદ માણો:
- લાઇવ દર્શન અને ઉત્સવ: ભવ્ય મંદિર ઉત્સવોમાં અમારી સાથે જોડાઓ, જેમાં દિવ્ય કૃષ્ણ ઝૂલન મહોત્સવ (હિંડોળા), ભગવાન જગન્નાથ ની દિવ્ય રથયાત્રા અને ખાસ નવરાત્રી આરાધનાનો સમાવેશ થાય છે.
- દૈનિક ભક્તિ: તમારા દિવસની શરૂઆત સુંદરકાંડ, આરતી અને આધ્યાત્મિક યાત્રાના કાર્યક્રમો સાથે કરો.
GTPL Bhakti
5 days ago | [YT] | 1
View 0 replies
GTPL Bhakti
🚩🙏 મંગલમૂર્તિ મોરયા! 🙏🚩
🌺 ગણપતિ બાપ્પાના પંડાલમાંથી સીધા પાવન દર્શન! 🌺
ભક્તિ ❤️ | શ્રદ્ધા 🙏 | આસ્થા 🕉️ | બાપ્પાના દિવ્ય દર્શન 🚩
આવો, બાપ્પાની ભક્તિમાં લીન થઈએ અને તેમના પાવન આશીર્વાદ મેળવીએ. ✨🙏
📺 GTPL Bhakti | Channel No. 551
પ્રસારણ: સવારે 09:00 વાગ્યે
પુનઃ પ્રસારણ: રાત્રે 09:00 વાગ્યે
આ ભક્તિમય કાર્યક્રમને Like 👍 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🚩 ગણપતિ બાપ્પા મોરયા! 🚩
🙏 મંગલમૂર્તિ મોરયા! 🙏
#મંગલમૂર્તિમોરયા #ગણપતિબાપ્પામોરયા #ગણપતિદર્શન #બાપ્પાનાદર્શન #ગણપતિપંડાલ #ગણપતિભક્તિ #ગણેશજી #ગણેશઉત્સવ #ગણેશચતુર્થી #ભક્તિ #શ્રદ્ધા #આસ્થા #GTPLBhakti #GTPLભક્તિ #GTPL
2 months ago | [YT] | 3
View 0 replies
GTPL Bhakti
🙏 "4 સપ્ટેમ્બર… સાંજે 8 વાગ્યે… તૈયાર રહેજો શ્રીકૃષ્ણના રંગમાં રંગાવા! 🦚🔴"
કૃષ્ણ ભક્તિ, સંગીત અને આધ્યાત્મિક આનંદથી ભરપૂર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના આ દિવ્ય મહોત્સવ સાથે જોડાઓ. 💙✨
🎶 કૃષ્ણ ભક્તિ – દિવ્ય સંગીતની અલૌકિક રજૂઆત 🎶
🌟 વિશેષ કલાકારોની સંગીતમય રજૂઆત સાથે માણો જન્માષ્ટમીનો ભવ્ય મહોત્સવ:
🎤 પદ્મશ્રી હેમંત ચૌહાણ
🎤 અરવિંદ બારોટ
🎤 લલિતા ઘોડાદ્રા
🎤 મંગલ રાઠોડ
🎤 ગીતા હેમંત ચૌહાણ
📅 તારીખ: 4 સપ્ટેમ્બર
⏰ સમય: સાંજે 8:00 વાગ્યે
📺 માત્ર GTPL ભક્તિ – Channel No. 551
🔴 LIVE TELECAST
🙏 તમારા પરિવાર અને મિત્રો સાથે આ ભક્તિમય મહોત્સવનો આનંદ માણો અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવો. 🦚💙
👍 LIKE | SHARE | SUBSCRIBE 🔔
#શ્રીકૃષ્ણ #જન્માષ્ટમી #જન્માષ્ટમી2026 #કૃષ્ણજન્માષ્ટમી #જયશ્રીકૃષ્ણ #કૃષ્ણભક્તિ #GTPLભક્તિ #GTPLBhakti #Janmashtami2026 #KrishnaJanmashtami #JanmashtamiLive #KrishnaBhakti #GujaratiBhajan #HemantChauhan #ArvindBarot #LiveTelecast
3 months ago | [YT] | 7
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે નીલમ ગઢવી.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 0
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે મંગલ રાઠોડ.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 1
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે યશ બારોટ.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 0
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે દેવાંગી પટેલ.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 0
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે ધ્રુવી શાહ.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 1
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે નરેશ પંચાલ.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 0
View 0 replies
GTPL Bhakti
🙏 જય જગન્નાથ!
🚩 અમદાવાદની પવિત્ર 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાના શુભ અવસરે GTPL ભક્તિ લઈને આવી રહ્યું છે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ... 🎶 "આવો જગન્નાથ"
સુરીલા ભજનોથી જગન્નાથજીના ચરણોમાં ભક્તિ અર્પણ કરશે જશુ આહીર.
✨ ભક્તિ • સંગીત • લોકસાહિત્ય • સંસ્કૃતિનો અદ્ભુત સંગમ
📅 વિશેષ પ્રસારણ માત્ર GTPL ભક્તિ - ચેનલ નં. 551
4 months ago | [YT] | 0
View 0 replies
Load more