Land Survey & Revenue Expert

DISCLAIMER

માત્ર શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે.

આ માહિતી કોઈ સરકારી કચેરીનો સત્તાવાર અભિપ્રાય કે કાનૂની સલાહ નથી.

FOR EDUCATIONAL PURPOSES ONLY


આ YouTube ચેનલ પર જમીન માપણી, જૂના સર્વે રેકોર્ડ, ટિપ્પણ, આકારબંધ, 7/12, 8-A, હદ તથા હિસ્સા માપણી સામાન્ય શૈક્ષણિક તથા જાણકારીલક્ષી માહિતી રજૂ કરવામાં આવે છે.

આ માહિતી મારા અનુભવ અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને ગુજરાત સરકાર, મહેસૂલ વિભાગ અથવા કોઈ સરકારી કચેરીનો સત્તાવાર અભિપ્રાય, પ્રમાણિત માપણી, કાનૂની સલાહ કે કોઈ ચોક્કસ કેસના અંતિમ નિષ્કર્ષ તરીકે ગણવી નહીં.

દરેક જમીનનો કેસ તેના મૂળ દસ્તાવેજો, સત્તાવાર રેકોર્ડ, લાગુ કાયદા અને સક્ષમ અધિકારીના નિર્ણયને આધારે અલગ રીતે નક્કી થઈ શકે છે. કોઈ કાર્યવાહી કરતાં પહેલાં સંબંધિત સરકારી કચેરી અથવા લાયક કાનૂની નિષ્ણાતની સલાહ લેવી.

વીડિયોમાં દર્શાવેલી માહિતીના આધારે કોઈ ચોક્કસ જમીનના વિવાદ, માલિકી, હદ અથવા હક અંગે અંતિમ નિર્ણય લેવો નહીં. આ ચેનલનો હેતુ માત્ર સામાન્ય જનજાગૃતિ અને શૈક્ષણિક માર્ગદર્શન છે.

આ ચેનલના વીડિયો મારા વ્યક્તિગત શૈક્ષણિક વિચારો અને જાણકારી રજૂ કરે છે;


Land Survey & Revenue Expert

Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
youtube.com/@landsurveyrevenue?si=MJ5Yv1G3ZNtx4ODT

8 months ago (edited) | [YT] | 2