Geet Wale Official

Geet Vale Official માં આપનું સ્વાગત છે.

આ ચેનલ પર ગુજરાતી ભજન, સંતવાણી, ગામઠી ભજન, રામ નામની રમઝટ, રામદેવપીર ભજન, કૃષ્ણ ભજન, માતાજીના ભજન, સત્સંગ, ડાયરો અને ભક્તિ સંગીતના નવા વિડિઓ નિયમિત અપલોડ કરવામાં આવે છે.

Subscribe કરો અને ભક્તિનો આનંદ માણો.

#GujaratiBhajan #Santvani #Dayro #RamBhajan #RamdevpirBhajan #BhaktiSong #GeetValeOfficial


Geet Wale Official

https://youtu.be/oWB5Mx3a6VA

સાયબો - EDM રીમિક્સ - ખાસ ગુજરાતી લોકગીત
હદયને હરખાવી દે એવું મીઠું ગુજરાતી ગીત
લાઈક કરો | શેર કરો | સબ્સ્ક્રાઇબ કરો

2 months ago | [YT] | 16

Geet Wale Official

https://youtu.be/VoFxrlGTPIw
🔥🎧 હે જંતર વાગે – DJ VERSION હવે રિલીઝ થઈ ગયું છે! 🎧🔥


તમારા પ્રેમ અને આશીર્વાદ સાથે Geet Wale Official લઈને આવ્યું છે “હે જંતર વાગે – DJ Version” 🎶

🎤 Singer – Tarun Barot

દમદાર DJ Beat સાથે આ ગીત હવે YouTube પર ઉપલબ્ધ છે. ❤️

ગીત સાંભળજો, ગમે તો Like 👍 Share ❤️ અને Comment 💬 કરીને તમારો પ્રેમ જરૂર આપજો.

▶️ WATCH NOW – GEET WALE OFFICIAL

#હેજંતરવાગે #TarunBarot #GeetWaleOfficial #DJVersion #GujaratiSong #GujaratiDJ #GujaratiMusic #NewGujaratiSong #OutNow #Released

3 months ago (edited) | [YT] | 10

Geet Wale Official

🎶 નણદલ ના વીર – હવે રિલીઝ થઈ ગયું છે! 🎶
https://youtu.be/3AjtS4ODlUo

ગુજરાતી લોકસંગીતની મીઠાશ અને માટીની મહેક સાથે રજૂ કરીએ છીએ અમારું ગીત “નણદલ ના વીર” ❤️

🎤 Singer: Tarun Barot
🎵 Presented by Geet Wale Official

આ ગીત સાંભળજો, ગમે તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તમારો પ્રેમ કોમેન્ટમાં જરૂર જણાવજો. ❤️🙏

▶️ હવે YouTube પર જુઓ — Geet Wale Official

#નણદલનાવીર #TarunBarot #GeetWaleOfficial #GujaratiSong #GujaratiFolkSong #NewGujaratiSong #GujaratiMusic #OutNow #Released

3 months ago | [YT] | 4

Geet Wale Official

📢✨ ગીત રિલીઝ થઈ ગયું છે! ✨📢
https://youtu.be/qoyIHiiJJOc

🎶 "ગોર માં ગોર માં" હવે Geet Wale Official YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.

🌼 કાજલ માંકણીયાના મધુર સ્વરમાં ગવાયેલું આ સુંદર ગૌરીવ્રતનું ભક્તિભર્યું ગીત આજે જ સાંભળો અને ગૌર માંના આશીર્વાદ મેળવો. 🙏

💛 જો ગીત ગમે તો: 👍 Like કરો
💬 Comment કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવો
📤 Share કરીને મિત્રો અને પરિવાર સુધી પહોંચાડો
🔔 Geet Wale Official ને Subscribe કરવાનું ભૂલશો નહીં.

👉 ગીત સાંભળવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

#ગોરમાંગોરમાં #ગૌરીવ્રત #ગૌરમાં #કાજલમાંકણીયા #GeetWaleOfficial #GujaratiSong #GujaratiBhajan #GujaratiDevotional #GauriVrat #GauriPuja #GujaratiMusic #NewGujaratiSong #GujaratiStatus #BhaktiSong #ગુજરાતીગીત

3 months ago | [YT] | 25

Geet Wale Official

📢✨ ગીત રિલીઝ થઈ ગયું છે! ✨📢
https://youtu.be/gr04WRY-SsE

🙏 "ગૌરમાનો વર કેસરીયો" હવે YouTube પર ઉપલબ્ધ છે.
🎶 મધુર અવાજમાં કાજલ માંકણીયા દ્વારા ગાયેલું આ સુંદર ગૌરીવ્રતનું ભક્તિમય ગીત હવે જરૂર સાંભળો.
💛 જો તમને ગીત ગમે તો: 👍 Like કરો
💬 Comment કરીને અભિપ્રાય આપો
📤 Share કરીને તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો
🔔 Geet Wale Official ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
👉 ગીત સાંભળવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.
#ગૌરમાનોવરકેસરીયો #ગૌરીવ્રત #ગૌરમાં #કાજલમાંકણીયા #GeetWaleOfficial #GujaratiSong #GujaratiBhajan #GujaratiDevotional #GauriVratSong #GauriPuja #GujaratiMusic #NewGujaratiSong #GujaratiStatusSong #DevotionalSong #ગુજરાતીગીત

3 months ago | [YT] | 14

Geet Wale Official

🔥 મહત્વપૂર્ણ જાહેરાત 🔥
🕉️ "આદેશ" 🕉️
મહાકાલ અઘોર મંત્ર
🎬 આવતીકાલે સાંજે 7:15 વાગ્યે
Geet Wale Official પર રિલીઝ થશે.
🔔 Remind Me Set કરો અને તૈયાર રહો!

4 months ago | [YT] | 12

Geet Wale Official

📢 મહત્વપૂર્ણ જાહેરાત 📢

🙏 જય રામાપીર મિત્રો 🙏

🎶 નવું રામાપીર નું ગીત "રામાપીર બોલાવે" આજે સાંજે રિલીઝ થવાનું છે.

❤️ બાબા રામદેવપીરના આશીર્વાદથી તૈયાર થયેલું આ ભક્તિમય ગીત જરૂર સાંભળજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરજો.

🔔 આજે સાંજે પ્રીમિયર જોવા માટે ચેનલને Subscribe કરી Bell Icon દબાવી રાખજો.

🚩 જય રામાપીર... ખમ્મા ખમ્મા રણુજાના રામદેવજી... 🚩

#રામાપીરબોલાવે #રામાપીરભજન #RamapirNaBhajan #RamapirSong #Ramdevpir #GeetWaleOfficial #GujaratiBhajan #RamapirNewSong2026 #JayRamapir #BhaktiGeet

https://youtu.be/THhBlXr9lAU?si=pQs4u...

4 months ago (edited) | [YT] | 68

Geet Wale Official

આ સુંદર રામાપીર નું ગીત “રણુંજા ના રાજા” માં રામાપીર ભગવાન પ્રત્યેની ભક્તિ લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે આ સુંદર ગીત રિલીઝ કરી રહ્યા છીએ. આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ અપેક્ષિત છે. 🙏🚩
https://youtu.be/Utmdj-WR8A4?si=w2-bj...

4 months ago (edited) | [YT] | 103

Geet Wale Official

🎵 આજે સાંજે રિલીઝ થશે... ⚡
✨ આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે ✨
🎤 સિંગર - કાજલ માંકણીયા
❤️ સાંભળવા માટે તૈયાર છો?
કમેન્ટમાં ❤️ લખો અને તમારા મિત્રોને પણ જણાવો!
#GeetWaleOfficial #GujaratiSong #ComingSoon #KajalMankaniya #GujaratiMusic 🎶⚡

4 months ago | [YT] | 38

Geet Wale Official

આપને સૌથી વધુ કયા પ્રકારના ભજન ગમે છે? 👇

4 months ago | [YT] | 20