Every year, a question is definitely asked...
Why does Shravan start later in Gujarat than other states?
Does Gujarat follow a different calendar?
Or is there a religious reason behind this?
Learn in this video:
What is the Amant and Purnimant system?
Why is the Amant system adopted in Gujarat?
Why is there a difference between the Panchang of North India and Gujarat?
Why does the month of Shravan start on a different date?
In simple language, complete understanding with solid facts.
If you liked the video, then like, share and don't forget to subscribe to OpIndia Gujarati.
દર વર્ષે એક પ્રશ્ન જરૂર પૂછાય છે...
ગુજરાતમાં શ્રાવણ બીજા રાજ્યો કરતાં મોડો કેમ શરૂ થાય છે?
શું ગુજરાતમાં અલગ કેલેન્ડર ચાલે છે?
કે પછી આ પાછળ કોઈ ધાર્મિક કારણ છે?
આ વિડીયોમાં જાણો:
અમાન્ત અને પૂર્ણિમાંત પદ્ધતિ શું છે?
ગુજરાતમાં અમાન્ત પદ્ધતિ કેમ અપનાવવામાં આવે છે?
ઉત્તર ભારત અને ગુજરાતના પંચાંગમાં ફરક કેમ પડે છે?
શ્રાવણનો મહિનો અલગ તારીખે કેમ શરૂ થાય છે?
સરળ ભાષામાં, પક્કા તથ્યો સાથે સંપૂર્ણ સમજણ.
જો વિડીયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને OpIndia Gujaratiને Subscribe કરવાનું ભૂલશો નહીં.
અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ:
👉 Facebook:
www.facebook.com/OpIndia.Gujarati/👉 Twitter:
twitter.com/opindia_g
👉 Instagram: /
www.instagram.com/opindia_g/Website: http
gujarati.opindia.com/