Nj Classes Gujarati

​📚 NJ Classes - ગણિત, વિજ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સ્માર્ટ તૈયારી! 🎓

​નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! અભ્યાસ હવે બોજ નથી, એક રમત છે! તમારી તૈયારીને આધુનિક બનાવવા આવી ગઈ છે આપણી પોતાની 'NJ Classes' એપ. 🚀

​📱 એપની શાનદાર ખાસિયતો:
🎮 ગેમ દ્વારા શિક્ષણ: રમત રમતા અઘરા વિષયો સરળતાથી શીખો.
🗣️ ટેક્સ્ટ-ટુ-સ્પીચ: વાંચવાનો કંટાળો આવે તો માત્ર સાંભળીને પણ યાદ રાખો.
📚 તમામ મટિરિયલ: ધોરણ 6 થી 10 માટે પુસ્તક, વિડીયો, સમજૂતી અને MCQ.
🏛️ Govt. Exams: સરકારી પરીક્ષાઓની (સ્પર્ધાત્મક) ખાસ તૈયારી.
📝 સોલ્યુશન: સ્વાધ્યાયના તમામ દાખલાઓની સ્ટેપ-બાય-સ્ટેપ સરળ ગણતરી.
🎯 મેગા ટેસ્ટ: તમારી તૈયારી ચકાસવા માટે આખા વિષયની ક્વિઝ.

​📲 એપ ડાઉનલોડ કરવા અને વેબસાઈટની મુલાકાત લેવા માટે ચેનલ પ્રોફાઈલમાં નીચે આપેલી 'Links' પર ક્લિક કરો.

​📌 ઓફલાઈન ટ્યુશન:
📍 એન જે ક્લાસીસ – રડાર રોડ, નકુમ ટ્રેડર્સ, શેરી નં. 6, ગોકુલ નગર, જામનગર.

​📞 સંપર્ક:
📧 E-mail: njgamercontact1@gmail.com
📱 Mo: 9016075681

​સ્માર્ટ શિક્ષણ માટે આજે જ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો! 🔔