નમસ્કાર મિત્રો,

​'Auranga Times' (ઔરંગા ટાઈમ્સ) ડિજિટલ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે.

​અમે આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ સચોટ, નિષ્પક્ષ અને નીડર પત્રકારત્વ. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાથી લઈને જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવી એ જ અમારો મુખ્ય હેતુ છે. અમારા ખાસ શો "મુદ્દા ની વાત" માં આપણે ચર્ચા કરીશું સમાજ અને વહીવટી તંત્રના એવા મુદ્દાઓ પર જે સીધા તમારા જીવનને અસર કરે છે.

​તમારી આસપાસ બનતી ઘટનાઓ, ભ્રષ્ટાચાર કે લોકપ્રશ્નોના વીડિયો અને વિગતો અમને નીચે આપેલા વોટ્સએપ નંબર કે ઈમેલ પર મોકલી શકો છો. અમે તમારો અવાજ બનીશું.

​સત્ય અને સચોટ સમાચારો જોવા માટે આજે જ અમારી ચેનલને 'Subscribe' કરો અને શેર કરો.

​★ જાહેરાત અને સમાચાર આપવા માટે સંપર્ક કરો:

• WhatsApp / Call: [9727535301]

• Email: aurangatimes@gmail.com
meroo.gadhvi@gmail.com

​ધન્યવાદ,

મેરુભાઈ ગઢવી અને
ટીમ - Auranga Times