નમસ્કાર મિત્રો,
હું એડવોકેટ વિશ્વ મિસ્ત્રી (Advocate Vishwa Mistry) તમારા માટે ખુબજ જરૂરી કાયદાઓનું નોલેજ લઈને આવ્યો છું. તમારા સાથ અને સહકારથી તમને મારી વકીલાતના અનુભવથી તમારી લીગલ સમસ્યાઓના સમાધાન આ ચેનલ પર વિડીયો શેર કરતો રહીશ.
આ ચેનલ પર ગુજરાત રાજ્યના તમામ કાયદાઓનું જ્ઞાન શુદ્ધ ગુજરાતી ભાષામાં લઈને આવ્યો છું.
હું આપ સૌને વિનંતી કરીશ કે આપ મારી ચેનલ subscribe કરો જેથી હું વધારે ને વધારે કાયદાનું જ્ઞાન આપ સૌને આપતો રહું.
તમારો કોઈ પણ સવાલ હોય તો મહેરબાની કરીને કમેન્ટ કરજો.
મહેરબાની કરીને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી.
@legal_vish
I am Advocate Vishwa Mistry. A practising Advocate and social media loving person.
Trying to fulfil your legal_vish by giving such a great knowledge to all.
Please follow me on Instagram and Facebook.
Regards,
Vishwa Mistry
Advocate
Shared 9 months ago
3.4K views
Shared 11 months ago
13 views
Shared 11 months ago
99 views
Shared 11 months ago
338 views
Shared 1 year ago
41 views
Shared 1 year ago
25K views
Shared 1 year ago
17K views
Shared 1 year ago
5.8K views