ગુજરાતી સંગીત પ્રેમીઓ માટે એક ખાસ અને નવું સ્થાન! ❤️
અમારી ચેનલ પર અમે ગુજરાતી સંગીતને એક નવી અને આધુનિક સ્ટાઇલમાં રજૂ કરીએ છીએ. અહીં રજૂ થતા તમામ ગીતોના શબ્દો (Original Lyrics) અને કન્સેપ્ટ મારા પોતાના છે. ગીતોને નવો અને હૃદયસ્પર્શી અવાજ આપવા માટે હું AI મ્યુઝિક ટૂલ્સ અને મારી પોતાની વિડીયો એડિટિંગ સ્કિલ્સનો ઉપયોગ કરું છું.
Veer Official... પર તમને મળશે:
🎶 Gujarati Folk Songs & Traditional Lokgeet
🎶 EDM Folk Remix & DJ Remix Songs
🎶 LoFi Cover Songs
🎶 Romantic Songs & Garba Songs
🎶 High Quality Audio & Video Songs
અહીં દરેક ગીતને હાઈ ક્વોલિટી મ્યુઝિક અને દિલને સ્પર્શી જાય એવા અવાજ સાથે રજૂ કરવામાં આવે છે.
✨ જો તમને અમારી આ મહેનત, ગુજરાતી લોકગીત અને નવા જમાનાના EDM Remix ગમે છે, તો અમારી ચેનલને Subscribe કરો અને Bell 🔔 દબાવવાનું ભૂલશો નહીં.
🙏 Thank You For Your Love & Support ❤️
Contect us👇
Insta Id - Veerofficialmusic1
Created By: Ganesh Patel
Channel: Veer Official...
#GujaratiSong #GujaratiFolk #Garba #GujaratiLokgeet #GujaratiMusic #Navratri #VeerOfficial
VEER OFFICIAL
🪔 દિવાળીના પવિત્ર તહેવારે આવી રહી છે દિલને સ્પર્શી જાય એવી ભેટ! ❤️
મામા ના ઘર… 🏡✨ એક એવું ગુજરાતી ગીત જે તમને બાળપણની યાદોમાં લઈ જશે!
⏰ આવતીકાલે સવારે 🎵 દિવાળી સ્પેશિયલ નવું ગીત 📺 માત્ર Veer Official પર!
તમારા મામાના ઘર સાથે જોડાયેલી યાદો કોમેન્ટમાં જરૂર જણાવજો! ❤️
#VeerOfficial #GujaratiSong #DiwaliSpecial #ComingSoon #GujaratiMusic #દિવાળી
5 days ago (edited) | [YT] | 25
View 0 replies
VEER OFFICIAL
🚩🙏 જય ખોડલ માં 🙏🚩
🌺 ખોડલ માંનો નવો ગરબો – આજે સાંજે ભવ્ય અપલોડ! 🌺
માડીના ભક્તો, તૈયાર છો ને? ❤️🔥
માના આશીર્વાદ અને ગરબાની ભક્તિમાં રંગાઈ જવા માટે તૈયાર રહેજો! 🙏✨
🎶 COMING UP TODAY | આજે સાંજે 💥 નવો ગુજરાતી ગરબો 🌺 ખોડલ માંની ભક્તિ ❤️ માતાજીના દરેક ભક્ત માટે ખાસ ભેટ!
કોમેન્ટમાં લખો “જય ખોડલ માં” 🙏🚩
🔔 Veer Official ને Subscribe કરો અને ગીતનો અપડેટ મેળવવા તૈયાર રહો!
#KhodalMaa #GujaratiGarba #Navratri2026 #NewGujaratiGarba #VeerOfficial #ખોડલમાં #જયખોડલમાં
2 weeks ago | [YT] | 26
View 1 reply
VEER OFFICIAL
કાલે આવી રહ્યું છે Radha Krishna Love ❤️ મોરલીની ધૂન અને પ્રેમનો અહેસાસ 🦚🎶 | Tomorrow Release!
2 weeks ago | [YT] | 39
View 0 replies
VEER OFFICIAL
🌕🔥 આજે સાંજે કંઈક ખાસ આવવાનું છે! 😍🎶 | રૂડી ને રંગીલી રે… 💛
🌕🎶 કાન્હાની વાંસળીનો સાદ… અને દિલને સ્પર્શી જાય એવો મધુર ગરબો! 💛✨
🔥 આજે સાંજે આવી રહ્યું છે આપણું નવું ગુજરાતી ગરબા ગીત…
⏳ COMING UP THIS EVENING!
🔔 સાંજે ગીત જોવા માટે તૈયાર રહેજો!
તમને પણ કાન્હાની વાંસળી અને ગરબો ગમે છે? 💛
👇 કોમેન્ટમાં લખો “જય શ્રી કૃષ્ણ 🙏🦚”
📌 પોસ્ટને Like કરો, મિત્રો સાથે Share કરો અને Veer Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં!
તમારો પ્રેમ જ અમારી સાચી તાકાત છે ❤️🙏
#GujaratiGarba #RudiNeRangiliRe #VeerOfficial #GujaratiSong #Garba2026
3 weeks ago | [YT] | 78
View 7 replies
VEER OFFICIAL
🔥 કાલે સવારે ધમાકેદાર ગુજરાતી ગરબા ગીત આવી રહ્યું છે! ❤️🚩
એક વાર જરૂર સાંભળજો... 🙏✨
💃 ભક્તિ • ગરબા • નવરાત્રી 2026
🎶 નવું ગુજરાતી ગરબા ગીત
⏰ કાલે સવારે — તમારા માટે ખાસ!
તમારા મિત્રો અને ગરબા પ્રેમીઓને આ પોસ્ટ શેર કરો. ❤️
🔔 VEER OFFICIAL ને Subscribe કરી લો — ગીત સૌથી પહેલાં સાંભળવા તૈયાર રહેજો!
#GujaratiGarba #Navratri2026 #VeerOfficial #GujaratiSong #GarbaSong
3 weeks ago | [YT] | 95
View 4 replies
VEER OFFICIAL
🙏 જય મેલડી માં 🙏🚩
🔥 રમતી આવે માડી 🔥
🪘 મેલડી માં ના ડાકલા 🪘
મેલડી માંના આશીર્વાદથી આવતીકાલે સવારે ભક્તિ અને શક્તિથી ભરપૂર ડાકલા ગીત આવી રહ્યું છે. ❤️🚩
Navratri Special 2026
મિત્રો, માતાજીના આ ભક્તિમય ગીતને સાંભળવા તૈયાર છો? 🙏❤️
જય મેલડી માં 🙏🚩
#જયમેલડીમાં #MeldiMaa #GujaratiDakla #VeerOfficial #Navratri2026
3 weeks ago (edited) | [YT] | 180
View 0 replies
VEER OFFICIAL
🚨 આજે સાંજે આવી રહ્યો છે કંઈક દિવ્ય અને અદ્ભુત! 😍🔥
🌺 ભવ્ય સંગીત • દિવ્ય દર્શન • રોમાંચક ગરબો 🌺
⏳ આજે સાંજે માત્ર VEER OFFICIAL પર!
❤️ કોમેન્ટમાં લખો જય માતાજી 🙏
🔔 ચેનલને Subscribe કરો અને Bell 🔔 દબાવો, જેથી નવો વિડિયો મિસ ન થાય!
#GujaratiGarba #NavratriSpecial #VeerOfficial
4 weeks ago | [YT] | 88
View 4 replies
VEER OFFICIAL
👉 ❤️ કાલે સવારે આવી રહ્યું છે… “મેતો ગરબો કોરાવી…” 💃🔥 | New Gujarati Garba Song | Coming Up 🎶
❤️ તૈયાર રહેજો…
આજે સાંજે આવી રહ્યો છે એક સુંદર ગુજરાતી ગરબો 🎶💃
#GujaratiGarba #GujaratiGarba2026 #NewGarbaSong #Garba #Navratri #GujaratiSong #VeerOfficial #ComingSoon #Garba2026
1 month ago (edited) | [YT] | 110
View 0 replies
VEER OFFICIAL
🔥 COMING UP TONIGHT! 🔥
🪘 આ નવરાત્રીનો સૌથી સુપરહિટ ગરબો!
💃 કેસરિયા ગરબા નો રંગ
🎶 આજે સાંજે Video Song Upload થશે!
❤️ તૈયાર છો ઝૂમવા માટે?
જય માતાજી 🙏❤️
#GujaratiGarba #Navratri2026 #GarbaSong #GujaratiSong #VeerOfficial
1 month ago | [YT] | 81
View 0 replies
VEER OFFICIAL
🚩 માતાજી આવી રહ્યા છે…
🔥 ગરબાનો ધમાકો જલ્દી જ!
COMING SOON ❤️🔥
1 month ago | [YT] | 334
View 0 replies
Load more