ગુજરાતી સંગીત પ્રેમીઓ માટે એક ખાસ અને નવું સ્થાન! ❤️
અમારી ચેનલ પર અમે ગુજરાતી સંગીતને એક નવી અને આધુનિક સ્ટાઇલમાં રજૂ કરીએ છીએ. અહીં રજૂ થતા તમામ ગીતોના શબ્દો (Original Lyrics) અને કન્સેપ્ટ મારા પોતાના છે. ગીતોને નવો અને હૃદયસ્પર્શી અવાજ આપવા માટે હું AI મ્યુઝિક ટૂલ્સ અને મારી પોતાની વિડીયો એડિટિંગ સ્કિલ્સનો ઉપયોગ કરું છું.
Veer Official... પર તમને મળશે:
🎶 Gujarati Folk Songs & Traditional Lokgeet
🎶 EDM Folk Remix & DJ Remix Songs
🎶 LoFi Cover Songs
🎶 Romantic Songs & Garba Songs
🎶 High Quality Audio & Video Songs
અહીં દરેક ગીતને હાઈ ક્વોલિટી મ્યુઝિક અને દિલને સ્પર્શી જાય એવા અવાજ સાથે રજૂ કરવામાં આવે છે.
✨ જો તમને અમારી આ મહેનત, ગુજરાતી લોકગીત અને નવા જમાનાના EDM Remix ગમે છે, તો અમારી ચેનલને Subscribe કરો અને Bell 🔔 દબાવવાનું ભૂલશો નહીં.
🙏 Thank You For Your Love & Support ❤️
Created By: Ganesh Patel
Channel: Veer Official...
#GujaratiSong #GujaratiFolk #GujaratiLokgeet #GujaratiMusic #VeerOfficial #GaneshPatel
🔴 LIVE દર્શન: દાળિયા શેરી ના રાજા સુરત 2026 | Gold & Diamond Jewellery Ganpati Bappa | Veer Official
Shared 4 days ago
881 views
Shared 1 week ago
402 views
🔴 LIVE: ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો | Non Stop Gujarati Ganpati Songs | Ganesh Utsav Live 2026
Shared 1 week ago
2.6K views
Shared 1 week ago
4.9K views
Shared 2 years ago
202 views
Shared 3 years ago
248 views