KRISH DESAI VIBES

• આપનું ચેનલ KRISH DESAI VIBES માં દરેક કન્ટેન ના વિડીયો આવશે

• જેમકે કોમેડી, ગેમિંગ, શોર્ટ વિડીયો,
વ્લોગ, માતાજી વિડિયો, મિક્સ સોંગ
વગેરે વિડીયો નું સમાવેશ આપણી
ચેનલમાં થાય છે

• આપણા વિડીયો દરરોજ નું ફિક્સ નથી પરંતુ
એક દિવસના ગાળો અથવા દરરોજ આવશે
સવારે 6:00 વાગે થી 6:30ના વચ્ચેના સમયમાં

• તમને અમારા લોકલાડીલા સિંગર શ્રી રાજનભાઈ કાપરા ના સોંગ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી

• KRISH DESAI VIBES YOUTUBE CHANNEL OWNER :- KRISH AAL KAMODA